________________
અધ્યાય છઠ્ઠો-(૬) હવે સૂવકાર પ્રસંગનુયારે આશ્રવ તત્વનું નિરૂપણ કરે છે. શાસ્ત્રકારોએ જણાવ્યા મુજબ સૂત્રકારે જીવ અને અજીવ એ બને મૂળ તત્તનું તેમજ તેઓના ગુણ-પર્યાય સ્વરૂપનું સ્વરૂપ પૂર્વે જણાવેલ છે. આથી સ્પષ્ટ સમજાય છે કે પ્રત્યેક દ્રવ્ય પોતપોતાના ગુણ પર્યાયથી કથંચિત્ ભિન્ન ભિન્ન છે.
ચ7-7-an-ત્તરવમ્ એ ન્યાયથી જોતાં પ્રત્યેક દ્રવ્યના પ્રત્યેક ગુણ પર્યાય પણ દ્રવ્યથી કથંચિત્ ભિન્નભિન્ન હોવાથી તસ્વરૂપ છે. જોકે શાસ્ત્રકારોએ જીવ-અજીવ બને દ્રવ્યના પરિપર પરિણામિક ભાવ સંબંધે નવતર કહ્યા છે. જ્યારે સૂત્રકારે પુણ્ય તત્વ અને પાપ તત્તવને આશ્રવ તત્વમાં અંતર્ગત જણાવેલ છે. પરંતુ તેને અપલાપ કે નિષેધ કરેલ નથી. અનાદિ સંસારી જીવ અજ્ઞાને કરી–મેહવશ થઈ રાગ-દ્વેષાદિ (કષાયાદિ) પરિણામવાળે બની ગ પરિણમાનુસારે કાશ્મણ-વગણએ ગ્રહણ કરી તેને જ્ઞાનાવરણાદિ અષ્ટવિધ સ્વરૂપ આપીને પ્રત્યેક સમયે-સમયે તેને પિતાના આત્મપ્રદેશની સાથે પૂર્વે બાંધેલા કર્મોની સાથે ચાર સ્વરૂપે (પૃષ્ઠ-બદ્ધ-નિયત અને નિકાચિત) ક્ષીર-નીરવત બંધન (સંબંધ) પમાડે છે. આ રીતે રાગ-દ્વેષાદિ ભાવ આશ્રવ તેમજ શુભાશુભ યોગ પરિણામ તે દ્રવ્ય આશ્રવ તત્વને અનુસારે જીવ પ્રદેશમાં કર્મોનું આવવું થાય છે. તે આશ્રવ તત્વ દ્વારા ગ્રહણ કરાયેલ કર્મોને જીવ પ્રદેશોની સાથે પૂર્વે બાંધેલા કમ સાથે જે સંબંધ (બંધ) કરાય છે તેને બંધતત્ત્વ જાણવું.
ઉપર જણાવ્યા પ્રમાણે પૂર્વે બાંધેલા અષ્ટવિધ કર્મી પ્રતિ સમયે ઉદયમાં આવે થકે તે જીવને અવશ્ય તથા પ્રકારને વિપાક (અનુભવી આપે છે. જે દરેકે દરેક સંસારી જીવને પ્રત્યક્ષ (સ્પ-સંબધે) અનુભવ ગમ્ય હોય છે અને આથી જ તે દરેકે દરેક જીવ દુઃખથી છૂટવાને અને સુખ મેળવવાને નિરંતર પ્રયત્ન કરતે હેય છે. પરંતુ અજ્ઞાન તેમજ મિથ્યાત્વના ગે કેટલાક ભવ્ય સંસારી જી જન્મ-મરણના દુખેથી સર્વથા છૂટકારે પામી આત્માના સહજ સુખને અવ્યાબાધ પણે સાદિ અનંતમે ભાગે અનુભવ કરાવનાર મોક્ષસુખને પ્રાપ્ત કરવાને ઉદ્યમ કરતા નથી તેવા ભવ્ય અને મેક્ષતાવના વરૂપની સૌ પ્રથમ શ્રદ્ધા કરાવી મોક્ષ મેળવવાના સાચા ઉપાય રૂપે સર્વજ્ઞ અને સર્વદશી શ્રી કેવળી ભગવતેએ કહેલા માર્ગને અનુસાર સરકારે આ પ્રયાસ કરેલ છે.
વીજૂનઃ વર્મયોગ: છે ? . જ શાશ્રવર | ૨ |
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org