________________
[૫] આશ્રવ તત્ત્વ ઉપર નય સપ્ત ભંગી (૧) ગમન દષ્ટિએ ? આત્માની સાથે સંબંધ પામેલા દ્રવ્યકર્મ, ભાવકમ અને
(શરીરાદિ) નો કર્મ તે આશ્રવ તત્વ છે. સંગ્રહનય દષ્ટિએ ઃ આત્માના મિથ્યાત્વ, અવિરતિ અને કષાયાદિના પરિણામ તે આશ્રવ તત્વ છે. વ્યવહારનય દષ્ટિએ ? આત્માની મન, વચન અને કાયોગ દ્વારા થતી પ્રવૃત્તિ તે આશ્રવ તત્વ છે. ઋજુસવનય દષ્ટિએ આત્માને પરભાવનું કરણ, કરાવણ અને અનુમાન તે આશ્રવ તત્વ છે. શબ્દનય દષ્ટિએ ઃ આત્માને ઈદ્રિયાર્થક (પદ્દગરિક) વિષયોનું ઈન્ટરવ તે
આશ્રવ તવ છે. (૬) સમભિનય દષ્ટિએ ઃ આત્માએ પરદ્રવ્ય પરિણામમાં આસક્તિ (રતિ- અરતિ)
કરવી તે આશ્રવ તત્વ છે. (૭) એવંભૂતનય દષ્ટિએ : આત્માએ પર દ્રવ્યને સંયોગ કરે તે
આશ્રવ તત્ત્વ છે. [૬] સંવર (આવતાં કર્મને રેકે તે) તત્ત્વ ઉપર નય સપ્ત સંગી (૧) નૈગમય દષ્ટિએ ઃ લેક વ્યવહારથી આત્માનું સમિતિ, ગુપ્તિ રૂપ પ્રવર્તન
તે સંવર તત્વ (૨) સંગ્રહનય દષ્ટિએ ઃ આત્માનો સમ્યફદર્શન, જ્ઞાન, ચારિત્રને પરિણામ તે
સંવર તત્તવ. વ્યવહારનય દષ્ટિએ ઃ શ્રી વીતરાગ પરમાત્માએ બતાવેલ મોક્ષમાર્ગને વિધિ
નિષેધરૂપે આજ્ઞાપૂર્વક અનુસરવું તે સંવર તા. (૪) ઋજુસૂત્રનય દષ્ટિએ ઃ પરભાવની આશંસાને ત્યાગ કરે તે સંવર તત્વ. (૫) શબ્દનય દષ્ટિએ : આત્માને પરમાત્મપદની પ્રાપ્તિ થાય તે રૂપે
પંચપરમેષ્ટિની સેવા, ભક્તિ કરવી તે સંવર તત્વ. (૬) સમભિરૂઢનય દષ્ટિએ ઃ પંચાચારનું વિધિપૂર્વક પાલન કરવું તે સંવર તરવ. (૭) એવંભૂતનય દષ્ટિએ : આત્માને પરદ્રવ્યના પાશથી અળગે કર
તે સંવર તત્ત્વ,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org