________________
૧૦૭
જે જે ભિન્ન-ભિન્ન એક-એક દ્રવ્યમાં પાત-પાતામાં જે અનેક ગુણા રહેલા તે પ્રત્યેક ગુણ સ્વતંત્ર એક-બીજા ગુણથી ભિન્ન સ્વરૂપે પેાત–પેાતાના સ્વરૂપમાં પરિણામ પામતા હોય છે. પરંતુ કાઈપણ ગુણને આશ્રયી કેાઈ ખીજો (અન્ય) ગુજી રહેલા હતા નથી એમ જાણવું.
પ્રત્યેક શુષ્ણેા નિર'તર સમયે-સમયે ભિન્ન-ભિન્ન પરિણામ (પર્યાય) સ્વરૂપે ત્રિવિધ હેતુતાએ શુદ્ધાશુદ્ધ સ્વરૂપે પરિણમન પામતા હોય છે. તેને તથા સ્વરૂપે યથા-અવિરૂદ્ધ ભાવે અવધારવાથી (શ્રદ્ધાએ કરી જાણવાથી) સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. અન્યથા મિથ્યાત્વના ઉદય વતે છે એમ સમજવુ.
નાગિતિમાંય ॥ ૪૨ ॥
જીવ અને પુદ્ગલ દ્રવ્યાનું પર્યાય-પરિણમન સ્વરૂપ બે પ્રકારે હાય છે. (૧) આદિમાન—એટલે જે કાઈ કાળે ઉત્પન્ન થયેલ છે તે આદિ ભાવવાળું (૨) અનાદિ-પરિણામ એટલે જે પરિણમન સ્વરૂપને કાઇ દિપણું નથી. એટલે તેને કાઈ ઉત્પત્તિ કાળ નથી. ઉપરના બન્ને પણ એ-બે ભેદવાળા છે તે નીચે મુજબ જાણવા.
(૧) સાહિ–સ્રાંત (૨) સાદિ અનંત (૩) અનાદિ સાંત (૪) અનાર્દિ–અન ત. ઉપરના ચારે ભગના સ્વરૂપને શાસ્ત્રોમાં નીચે મુજબ જણાવેલ છે.
(૧) જીવના જે નર–નારકાદિ ભવ પર્યાયા છે તે સાદિ–સાંત ભાંગે છે.
(૨) જે જીવને કેવળજ્ઞાન ઉપજે છે તે આત્મા સિદ્ધિ ગતિમાં જાય છે. જે જીવને વખતે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેમજ જે વખતે તેને મેક્ષપદની પ્રાપ્તિ થાય છે, તે બન્ને ભાવા તે જીવ આશ્રયી સાદિ અન‘તમે ભાંગે જાણવા.
(૩) જે જે જીવામાં જે ભવ્ય ભાવમાં પરિણમન પામવાવાળા જે ભવ્યત્વ સ્વભાવ છે તે ભવ્યત્વ સ્વભાવ અનાદિના હોવા છતાં જ્યારે તે જીવ મેાક્ષમાં જાય છે. ત્યારે તે ભવ્યત્વ સ્વભાવ તે જીવમાં હાતા નથી. તેથી તે જીવ સબધી ભવ્યત્વ અનાદિ–સાંત ભાંગે જાણવા.
ભાવ ત્યાં
(૪) અભવ્ય જીવમાં અભવ્ય ભાવમાં પરિણમન પામવાના જે અભવ્યત્વ સ્વભાવ છે. તે તેનામાં અનાદિ કાળના છે અને અનંત કાળ રહેવાના એમ જાણવુ'.
વિષ્વાતિસ્માત્ ॥ ૪૨ ૫
રૂપી-પુદ્દગલ દ્રવ્ય પુરન—ગલન સ્વભાવવાળું હાવાથી તેનુ સવ પરિણમન સાદિ સાંત ભાંગે જાણવુ'. શાસ્રમાં જે દેવ–વિમાન, મેરૂ આદિને શાશ્વતા (અનાદિ-અનંત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org