________________
હોય છે તે માટે તેને અનિત્ય કહ્યું છે. જ્યારે છવદ્રવ્યના ગુણમાં કયારેય ફેરફાર કે વધઘટ થતી નથી માટે જીવવ્યને નિત્ય સમજવું. હા! જીવવ્યના ગુણેમાં આવિર્ભાવતીરભાવ સ્વરૂપે તરતમતા જરૂર હોય છે. પરંતુ સત્તાથી તેમાં વધ-ઘટ થતી નથી એમ જાણવું. શાસ્ત્રોમાં જીવ દ્રવ્યના શુદ્ધ-નિશ્ચય દષ્ટિએ મુખ્ય ગુણે નીચે મુજબ જણાવ્યા છે.
'नाणं च दंसणं चेव चरितं च तवो तहा । વિરી ૩વયોનો ઇર્ષ વીસ જેai ) જ્યારે વ્યવહાર નય દૃષ્ટિએ પણ શાસ્ત્રમાં જણાવેલ છે કે, 'स्वयं कर्म करोति आत्मा स्वयं तत् फलमश्नुते । स्वयं भ्रमति संसारे स्वयमेव विनश्यति ॥ 'यः कर्ता कर्मभेदानां भोक्ता कर्मफलस्य च । संसर्ता परिनिवार्ता सह्यात्मा नान्यलक्षणः ॥'
ઉપરના બને નય દષ્ટિએ જીવ દ્રવ્યના સ્વરૂપમાં યથાર્થ—અવિરૂદ્ધતા આવી તે સમ્યક્ત્વ ગુણની પ્રાપ્તિ માટે અનિવાર્ય આવશ્યક છે.
कालश्चेत्येके ॥ ३८ ॥
પૂર્વે જણાવ્યા મુજબ પંચાસ્તિકાયના પર્યાયને જણાવનાર કાળને પણ ઉપચરિત સ્વરૂપે દ્રવ્ય જે અનંત સ્વરૂપ કહેલ છે તે થક) કહેલ તેને તે રૂપે સ્વીકાર કરવામાં કઈ વાંધો નથી. બાકી કાળ કઈ સદવ્ય સ્વરૂપે સમય રૂપ પણ નથી. અસંખ્યાત્ પ્રદેશરૂપ પણ નથી કે તે માત્ર અઢીદ્વીપ પ્રમાણ ક્ષેત્ર વ્યાપી પણ નથી. આ વાત સૂત્રકારે પોતે જ આગળના સૂત્રથી સ્પષ્ટ જણાવેલ છે.
सोऽनन्तसमयः ॥ ३९ ॥
ઉપચરિત કાળ અનંતા દ્રવ્યો તેમજ અનંતા અજીવ દ્રવ્યોના પર્યાય વરૂપને ઓળખાવનાર લેવાથી તે અનંત છે. આમ હવાથી શાસ્ત્રમાં પણ છે અનંતા કહ્યા છે અને પુદ્ગલ તેથી અનંતા-અનંત કહ્યા છે. જ્યારે કાળ તે બન્નેના કરતાં અનંત કહ્યો છે.
દ્રવ્યાકથા નિબT STUTI | ૪૦ છે तद्भावः परिणामः ॥४१॥
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org