________________
૧૦૫.
ઉપર જણાવેલ પાંચે પ્રત્યેક દ્રવ્ય પ્રત્યેક સમયે પોતપોતાની શુદ્ધાશુદ્ધ અનેક ગુણ સ્વરૂપમાં પ્રત્યેક સમયે સમયે હાનિ- વૃદ્ધિ રૂપ (ષ ગુણ હાની-વૃદ્ધિ૧) સ્વરૂપમાં અગુરૂ લઘુ ગુણધર્મો પરિણામ પામતું જ રહે છે. આ પરિણામને એટલે કે તે-તે સમયના તે-તે દ્રવ્યના ભાવ સ્વરૂપને તે-તે દ્રવ્યના પર્યાય સ્વરૂપે ઓળખવા જરૂરી છે. આ પર્યાય સ્વરૂપ અને ગુણેને ભિન્ન-ભિન્ન સ્વરૂપે ભિન્ન ભિન્ન હોવાથી ગુ-પર્યાય થકી દ્રવ્ય અનેક વરૂપી છે. જયારે તે તમામ ગુણે તે એક જ દ્રવ્યને આશ્રયીન રહેલા હોવાથી તે સમસ્ત ગુણ-પર્યાયને પણ એક જ દ્રવ્ય-પર્યાય સ્વરૂપે એક સ્વરૂપે જાણવું જોઈએ.
આ રીતે જોતાં ગુણ-પર્યાયમાં અનેકતા આવશે. જયારે દ્રવ્ય-પર્યાય એક સ્વરૂપવાળે જણાશે આથી વળી વિશેષે એ સમજી લેવું જરૂરી છે કે કઈ દ્રવ્ય કઈ કાળે ગુણપર્યાય રહિત હોતું નથી. તેમ કઈ ગુણ પર્યાય રહિત પણ હોતે નથી સકળ દ્રવ્યમાં આ રીતે ગુણોમાં જે ભિન્ન – ભિન્ન સમયે જે-જે સ્વરૂપે ઉત્પાદૂ-વ્યય-ધ્રુવ એમ વિવિધ ભાવમાં પરિણામ પામવાપણું છે (જે જગત્ સ્વરૂપે પ્રત્યક્ષા છે) તે પરિણમન સ્વતઃ તેમજ પરતઃ તેમજ ઉભયતઃ એમ ત્રણ હેતુઓથી થાય છે. તેમાં સવઃ પરિણમન તે દ્રવ્યના પિતાના (મૂળ ત્રિકાલિક) ધ્રુવ ગુણ સ્વરૂપમાં જે પરિણમન થાય છે. તેને સવતા પરિણામીપણું જાણવું જયારે અન્ય દ્રવ્યના સંયોગે જે પરિણમન અર્થાત્ પર્યાય છ–અજીવ
વ્યમાં જણાય છે. તેને સ્વતા (ક્તત્વ ભાવે) તેમજ પરતઃ તેમજ ઉભયતઃ પરિણમન જાણવું. આ અનંતજીવ દ્રવ્યના તેમજ અનંત પુદ્દગલ દ્રવ્યાના પર્યાયને (પરિણમનને) ભિન્ન-ભિન સમયના ભિન્ન-ભિન્ન સ્વરૂપને અવધારવા કાળ દ્રવ્યની રોજના કરવી પડતી હેવાથી શાસ્ત્રમાં જીવાજીવ રૂપ કાળને અનંત કહ્યો છે. તે જીવ-અજીવ દ્રવ્યના પર્યાય સંબંધે કહ્યો છે એમ જાણવું બાકી સમયરૂપ કેઈ કાળ દ્રવ્ય રૂપ નથી કે અસંખ્યાત પ્રદેશરૂપ પણ નથી વળી જે માત્ર અઢી દ્વીપ પ્રમાણ ક્ષેત્રમાં સૂર્ય-ચંદ્રની ગતિ (ચાર) ના હિસાબે ગણાતે વ્યવહારિક કાળ છે તે પણ વિકાલિક સક્રદ્રવ્ય નથી. કેમકે કાળને કઈ ગુણ કે પર્યાય સ્વરૂપતા નથી. તે-તે માત્ર જીવ-અજીવ દ્રવ્યની જે-જે સમયની જે-જે વર્તન (પરિણામ) છે. તે-તે ફક્ત જાણવા માટે કાળ દ્રવ્યને ઉપચાર આશ્રય કરવામાં આવે છે. બાકી ઉપચરિત કાળની કેઈ દ્રવ્યની કેઈપણ વર્તનમાં કઈ હેતતા નથી. તેથી જ કાળને શાસ્ત્રમાં અપેક્ષા-હેતતા રૂપે સ્વીકારેલ છે. અાપિ શાસ્ત્રોમાં પંચાસ્તિકાય-પાંચે દ્રવ્યોને તેમજ તેના પર્યાયને જણાવનાર ઉપચરિત કાળદ્રવ્યનો ઉપચારે સ્વીકાર કરીને એ દ્રવ્યોને અનાદિ અનંત-નિત્ય કહ્યો છે. તે છતાં શારામાં પુદ્દગલા
વ્યને અનિત્ય કહ્યું છે અને જીવ દ્રવ્યને નિત્ય કર્યું છે. તે સંબંધે જાણવું કે પુદગલા દ્રવ્યના મૂળ ગુણ (વર્ણ-ગંધ–રસ-પર્શ) માં હાનિ-વૃદ્ધિ તેમજ ફેરફાર પણ થત
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org