________________
૧૪
નથી
તે બનેમાં રહેલા સ્નિગ્ધત્વ અને રૂત્વગુણની કારણુતા રહેલી છે. આ રીતે પરસ્પર મળતા બને દ્રવ્યના સંબંધમાં, તેઓ જેની સાથે મળે છે તે પરમ શું યા ખંધની સદશતા (સરખાપણું) તેમજ વિસદશતા (વિરૂદ્ધ સ્પર્શ) પણ હોય છે કે ઇ પણ મુદ્દગલા પરમાણું યા કંધ સ્નિગ્ધ પરિણામવાળો હોય છે તે પણ જઘન્ય-સ્નિગ્ધ-એક અંશથી માંડી મધ્યમ-બે અંશ, ત્રણ અંશ, ચાર અંશ. એમ થાવત્ સંખ્યા-અસંખ્ય ત્ અંશ સિનગ્ધતાવાળે હોય છે. તેમજ ઉત્કૃષ્ટથી અનંતગુણ અર્થાત્ સૌથી અધિક નિધત્વ તે ઉત્કૃષ્ટ હોય છે. આ સિનગ્ધત્વ એટલે દૂધમાં રહેલી જે ચીકાશની તરતમતા (જે આજે ફેટથી નિગ્ધત્વવાળો મપાય છે) તે સ્વરૂપે જાણવી. તેથી વિપરીત તે રૂક્ષતા સમજવી. આ રીતની સ્નિગ્ધતા તેમજ રૂક્ષતા પર૫૨ મળતા પુલમાં એકબીજાને મળવામાં મુખ્ય ભાગ ભજવે છે. આ સદશ પુદ્ગલે તેમજ વિદેશ પુદ્ગલનાં બંધ કેવા સ્વરૂપે હવાથી થઈ શકે છે અને કેવા સ્વરૂપના પુદ્ગલને બંધ થતું નથી. તે પૂર્વાચાર્યોના જણાવ્યા અનુસાર નીચેના કોઠાથી સમજ.
પુદગલ-પરમાણું-તેમજ સ્કંધના બંધમાં સદશને બંધ વિસદશને બંધ (૧) જઘન્ય + જઘન્ય (૨) જઘન્ય + એકાધિક
નથી (૩) જઘન્ય + દયાધિક તેમજ ત્રયાધિથી અધિક છે (૪) જઘન્યતર (મધ્યમ જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ) +
સમ (સરખા) જઘન્યતર નથી (૫) જાન્યતર + એકાધિક જઘન્યતર (૬) જઘન્યતર + દ્રયાધિક જાવેતર (૭) જઘન્યતર +ત્રયાધિક જઘજેતર
નથી
વિચારણીય છે) છેવટે છેલા છત્રીસમા (૩૬) સૂરથી સમજાય છે કે સ્વતઃ યા પરતઃ બંધન પરિણામને સ્વતઃ યા પરતઃ પ્રાપ્ત થયેલ પુદ્ગલ પરમાણું કે સ્કંધ-સમ–ચા અધિકગુણ સ્નિગ્ધ યા રૂક્ષની સાથે બધા પરિણામને પામી શકે છે. બંધ પરિણામ પામ્યા પછી એકબીજા એકબીજાના અધિકવરૂપ સ્નિગ્ધ યા રૂક્ષવમાં પરિણામ પામી જાય છે.
गुण पर्यायवद्-द्रव्यम् ॥ ३७॥
ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય – આકાશાસ્તિકાય – પુદગલાસ્તિકાય અને જીવાસ્તિકાય (એટલે પ્રત્યેક અનેક જીવો ) એ પાંચ પ્રકારના દ્રવ્ય જેના ધર્મગુણે અને લક્ષણે પૂર્વે જણાવી ગયા છીએ તેને હવે પૂર્વે જણાવેલા “ઉત્પાદ્ધ-વ્યય-ધ્રુવ યુક્ત સત્ની સાથે કેવી રીતે યથાર્થ અવિરૂદ્ધતા રહેલી છે તે વિશેષ કરીને સમજાવવામાં આવે છે.
નથી
નથી
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org