________________
સામાન્યથી પુદ્ગલ દ્રવ્યને બે ભેદથી જાણવું જરૂરી છે. (૧) પુદ્ગલ દ્રવ્યના સ્ક. જેવા કે દ્રયણુંક કંધ, ગયણુંક કંધ, સંખ્યાત અણુસ્કધ, અસંખ્યાત અણુકંધ, અનંત અણુકંધ (૨) બીજો ભેદ માત્ર એક અણુ-પરમાણું સ્વરૂપી (જેના બે વિભાગ કેવળીની દષ્ટિએ પણ થતા નથી તે રૂપે) પુદગલ દ્રવ્યને વિવિધ સ્વરૂપનો (૧) અંધ પરિણામે તે સંઘાતથી–ભેદથી, તેમજ સંઘાત-ભેદથી એમ ત્રણ પ્રકારે થાય છે. (૨) અણુ પરિણામ તે માત્ર સ્કંધમાંથી છૂટા પડવાથી ભેદ થવાથી) થાય છે.
(૨૪) મા સૂત્રમાં વિશેષ અર્થ – પુદગલનો શબદ પરિણામ ત્રણ પ્રકારને હાય (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) મિશ્ર.
પુદ્ગલને બંધન પરિણામ ત્રણ પ્રકારે થતું હોય છે. (૧) જીવ પ્રયોગથી તે પ્રગસ્ત બંધ (૨) વિઅસાબંધ તે જવના પ્રયોગ વિના પુદગલ-પુદ્ગલને સવાભાવિક બંધ (૩) મિશ્રિકાબંધ તે જીવના પ્રગની સાથે પુદગલ-પુદગલના બંધન સ્વભાવથી એમ ઉભયથી તે બંધ.
યદ્યપિ શુદ્ધ જીવને પુદ્દગલ દ્રવ્યને બંધ હોય જ નહિ. થાય જ નહિ. પરંતુ કેઈપણ સંસારી જીવ કયારેય કર્મના બંધન વગરને હતો નહિ. તેથી કરીને કાર્પણ (કમ) અજીવ પુદ્ગલ દ્રવ્યના બંધનને લઈને જ જીવને બીજા પણ અનેક પ્રકારના પુદ્ગલ દ્રવ્યના બંધને પ્રાપ્ત થાય છે. આ બધાં જ બંધન જીવને વિભાવ પરિણામ છે. વળી કમને બંધ પણ સ્પષ્ટ-બદ્ધ-નિધ્ધત અને નિકાચિત એમ ચાર પ્રકારનો હોય છે. જે પુદ્ગલ-પરમાણુઓના (અનંત પરમાણુંઓના બનેલા) કહે પણ અનંતા હોવા છતાં ઈન્દ્રિય ગોચર ન થાય એવા સૂક્ષમ પરિણામને પામેલા હોય તે સૂક્ષમ-પરિણામીત્વ.
જે પુદ્ગલ પરમાણુંઓના સકછે ઈન્દ્રિયગોચર થઈ શકે છે તે બાદર પરિણમી વ. બાર પુદ્દગલ સ્કમાં આઠ સ્પર્શ હોય છે. જ્યારે સૂક્ષમ કા ધમાં ચાર સ્પશ હોય છે. સંસ્થાના પરિણામ પાંચ પ્રકારનું હોય છે. (૧) લંબાઈ સ્વરૂપ (૨) ગેળ (૪) ત્રિકોણ સ્વરૂપ (૪) સમરસ (૫) પરિમંડળ,
પુદ્ગલને ભેદ પરિણામ પાંચ પ્રકારે થાય છે. (૧) કરિક-ઘસારાથી જે છૂટા પડે તે જેમ ચંદન ઘસવાથી ઘસાય તે. (૨) ચૌકિ -જેમ લોટ વિગેરે દળવાથી છૂટા પડે છે તે. (૩) ખંડ-પત્થર વિગેરેના જે કકડા કરાય છે તે. (૪) પ્રતર-જેમ અબરખના પડ છૂટા પડાય છે તેમ. (૫) અનુતર–વાંસની-શેલડીની વિગેરેની છાલ ઉતારવામાં આવે છે તેમ.
આ પણ ખાસ સમજવું જરૂરી છે કે વળી પુદ્ગલેને અંધકારમય જે પરિણામ તે, તે પુગલે ઉપર પ્રકાશના અભાવરૂપે છે. પરંતુ અંધકાર પરિણામ સર્વથા અભાવરૂપ
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org