________________
+0
स्पर्श रस गन्ध वर्णवन्तः पुद्गलाः ॥ २३ ॥
જે રૂપી પુદગલ દ્રવ્ય છે તેના ખ'ધ-દેશ-પ્રદેશ અને પરમાણુ એમ ચાર ભેદા પૂર્વ' જણાવેલ છે. તે બધા સ્પ-સ-ગંધ અને વધુ યુક્ત છે. તેમાં પરમાણુમાં (૧) વણું (૧) ગધ (૧) રસ અને (૨) સ્પર્શે (પરસ્પર અવિરધી) અવશ્ય હોય છે જયારે ધાદિમાં (૫) વર્લ્ડ (ર) ગંધ (૫) રસ અને (૮) સ્પર્શ મળી કુલ ૨૦ ગુણધર્મમાંથી યથા સભવ ગુણે હાય છે. આા (૨૦) વીશ ભેદો પણ પ્રત્યેક તતમ ભાવે સખ્યાત્ અસંખ્યાત્ અન ત ભેદયુક્ત હાય છે. આથી સમજવાનું' કે સમારી સકમક જીવવ્યાને સસારીક સમસ્ત જીવન વ્યવહાર આ પુદ્દગલ-દ્રવ્યના સચાગ-વિયેાગ સ્વરૂપ છે. કેમકે ધર્માસ્તિકાયાદિના જીવ-પુદ્ગલ સાથે કયારેય સચાગીક પરિણામ હાતા નથી. આથી શાસ્ત્રોમાં જીવ અને પુદ્ગલ અને દ્રવ્યેાને પારિણામિક (વ્યવહાર સ્વરૂપે) કહ્યા છે. જો ૐ નિશ્ચય સ્વરૂપથી તે। સકળ ચૈા પાતાતાના સ્વભાવ ગુણમાં જ નિર'તર સમયેસમયે પરિણામ પામ્યા જ કરે છે. તેથી નિશ્ચય સ્વરૂપથી તા કાઈપણ દ્રવ્ય કાઇપણ અન્ય દ્રવ્યના ગુણુ-ધર્મમાં કયારેય પરિણામ પામતુ નથી.
ચન્દ્ર વન્ય સૌમ્ય-ચૌય—સંસ્થાન-મેટ્—તમ∞ાયાતોપોતવન્તથ ! ૨૪ ૫
પુદ્દગલ દ્રવ્યાના વળી વિશેષ પરિણમન ભાવા સબંધમાં શાસ્ત્રકાર જણાવે છે કે (૧) શબ્દ પરિણામ (ર) પરસ્પર બંધન પામવુ' (૩) સૂક્ષ્મ પરિણામ પામવા તે (૪) બાદર (સ્કુલ) પરિણામ પામવા તે (૫) વિવિધ આકૃતિ રૂપે પરિણામ પામવા તે (૬) અળગા થવું (ભેદ પરિણામ પામવા તે) (૭) અધકાર રૂપ પરિણામ પામવા તે (અધકાર અભાવ રૂપ નથી) કેમકે તે જોઈ જાણી શકાય છે. (૮) છાયારૂપ પરિણામ પામ તે (આ છાયારૂપ પરિણામ પ્રત્યેક પુદ્દગલ દ્રવ્યને હાય છે. તે જ્યારે ભાસ્કર યુક્ત એટલે અરિસા આદિમાં પડે છે ત્યારે યથાતથ્ય ભાવે વદિ યુક્ત જણાય છે અને અભાસ્કર યુક્ત વસ્તુમાં પડે છે ત્યારે માત્ર છાયારૂપે જણાય છે.) (૯) આતપ પરિણામ (સૂચના તડકેા) (૧૦) ઉદ્યોત પરિણામ (ચંદ્રના પ્રકાશરૂપ) આ રીતે વળી અનેક પ્રકારે પુદ્ગલ દ્રવ્ય તેમજ જીવદ્રવ્ય પણ સ્વતઃ અને પરતઃ તેમજ ઉભયતઃ અનેક પ્રકારના પરિણામે પામતા રહે છે. કેમકે પ્રત્યેક જીવદ્રવ્યમાં તેમજ પુદ્દગલ પરમાણુમાં અનેકવિધ પરિણામ પામવાની અનતી શક્તિ રહેલી હોય છે.
૧.
अणवः स्कन्धाश्च ॥ २५ ॥ संघातभेदेभ्य उत्पद्यन्ते ॥ २६ ॥ મૈવાવનુ: ॥ ૨૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org