________________
સ'સારી જીવા (સકમ) શરીરસ્થ હાવાથી પાતાતાને પ્રાપ્ત ચાગ (સ.બધા) દ્વારા એક જીવ બીજા જીવ પ્રતિ ઉપકાર તેમજ અપકાર કરી શકે છે. તે જગતમાં પ્રત્યક્ષ છે. અદ્યપિ ધર્માસ્તિકાયાÇિ પાંચે દ્રવ્યા એક જ આકાશ પ્રદેશ ઉપર અનતકાળથી સાથે રહેવા છતાં કયારેય કોઈ દ્રવ્ય પાતાના મૂળ સ્વરૂપને છેડીને અન્ય દ્રવ્યના સ્વરૂપને પામતુ' નથી પરંતુ જીવદ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્યને સ્વ-સ્વકર્માનુસારે પરસ્પર પારિણામિકપણુ હાવાથી (મયેાગ સબધે) એક જીવ પેાતાના શરીરાદિ કમ દ્વારા ખીજા જીવ પ્રતિ અપકાર–ઉપકાર કરવા પ્રતિ નિમિત્તરૂપ થાય છે જીવના અન્ય જીવ યા અજીમ પ્રતિ નિમિત્ત હેતુતા રૂપ પરિણામ કષાય સહિત તેમજ કષાય રહિત બન્ને પ્રકારે હાય છે. દરેકે દરેક સ'સારી (સક'ક) જીવેનું ઉપર જણાવ્યા મુજબનું સ્વરૂપ તત્વતઃ અવિરાધી હાવા છતાં જે ઉત્સૂત્ર ભાષી પાખ`ડીએ આ સ્વરૂપને અસ-મિથ્યા માયારૂપ કહે છે. તેઓ મેક્ષ માના (મોક્ષમાર્ગની સાધનાના) ઉચ્છેદક હાવાથી તેઓને સ`સારી જાણુવા. વર્તના-પરિળામઃ-શિયા—પાડવે ૨ાજસ્વ ॥ ૨૨૫
કાળ નામના કેઈ પદાર્થ, અર્થાત્ સત્ દ્રવ્ય આ જગતમાં નથી. તેમ છતાં ઉપર જણાવ્યા મુજબ જીવ–અજીવાદિ દ્રવ્યના વિવિધ પરિણામા (રૂપાંતરતા)ને વિવિધ સ્ત્રરૂપે જાણવા માટે જે ભિન્ન ભિન્ન સ્વરૂપે કાળ સ્વરૂપને આશ્રય લેવામાં આવે છે. તેનું સ્વરૂપ હવે સૂત્રકાર ચાર ભેદથી જણાવે છે.
(૧) વના : પ્રત્યેક દ્રવ્ય પ્રત્યેક સમયે સ્વતઃ તેમજ પરતઃ જે જે ઉત્પાદ્વ્યય-ધ્રુવ સ્વરૂપમાં ભિન્ન ભિન્ન સ્વરૂપે પરિણામ પામી રહેલુ છે. તેને તે તે ભિન્ન-ભિન્ન સમયના સ્વરૂપ રૂપે ઓળખાવે તે વર્તના લક્ષણકાળ જાણવા. (૨) પરિણામ : ઉપર જણાવ્યા મુજબ પ્રત્યેક સમય-સમયના પરિણામમાં પણ અનેક પ્રકારના જે ભિન ભિન્ન ગુણ પર્યાય રૂપ પરિણામ હોય છે, તેને યથા તથ્ય ભિન્ન-ભિન્ન સ્વરૂપે જણાવે તેને કાળ સ્વરૂપી પરિણામ જાણવા. (૩) ક્રિયા : જો કે જીવ તત્ત્વ અને પુદ્ગલ તત્ત્વને ક્રિયા પરિણામીપણું છે. બાકીના ધર્માસ્તિકાયાદિ દ્વવ્યમાં તે ક્રિયા પરિણામિત્વપણું નથી. તેથી જીવ અને પુદ્ગલ દ્રવ્યની જે વિવિધ ક્રિયાને વિવિધ સ્વરૂપે જણાવે તેને ક્રિયા સ્વરૂપથી કાળને પરિણામ જાણવા.
(૪) પરત્વા પરત્વ : પૂર્વાપર એટલે પ્રથમનું અને પછીનું. અર્થાત્ ઐતિહા સિક ઘટનાઓના સંબધાના વ્યવહાર જે જે દ્રવ્યાના જે જે ઉત્પત્તિ-વ્યયતેમજ ધ્રુવ પરિણામેામાં જે દ્રવ્ય વડે કરાય છે તે પરાપરત્વ કાળ જાણવા ઉપરના ચારે ભેદી કાળના નથી. પર`તુ દ્રવ્ચેાની વનાદિને જાણવા-જણાવવામાં સહકારી હાવાથી ઉપચારે તેને કાળના સેઢા કહ્યા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org