________________
R
આ પુદગલ દ્રવ્યના બે અણુ-ત્રણ અણુ-ચાર આણુ, સંખ્યાત્ અણુ, અસંખ્યાત અણુ અને અનંતા આણુ (પરમાણુ) એના સ્કધે છે. તે આકાશના એક પ્રદેશમાં, બે પ્રદેશમાં, ત્રણ પ્રદેશમાં, ચાર પ્રદેશમાં, સંખ્યાત પ્રદેશમાં, અસંખ્યાત પ્રદેશમાં રહી શકે છે. જેમકે અનંત પુદગલ પરમાણુઓને અચિત્ત મહાકંધ તે સમગ્ર કાકાશમાં વ્યાપ્ત થાય છે. તેમજ યાવતુ, અનંત પ્રદેશી સ્કંધ પણ આકાશના એક જ પ્રદેશમાં પણ રહી શકે છે. જેમ દીવાના પ્રકાશને સંકેચ વિકાસ પણું પ્રાપ્ત થાય છે તેમ, પરંતુ અત્રે એટલું ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે પ્રત્યેક જીવમાં રહેલે કઈ જીવ જે અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે) તે આકાશમાં એક પ્રદેશમાં રહેવા જેટલો કયારેય સંકેચ પામી શકતે નથી. આથી કોઈ પણ એક જીવ સમગ્ર આકાશ દ્રવ્યના અસંખ્યાતમા ભાગમાં જ રહેલે હેય છે.
(અસંખ્યાતના અસંખ્યાત ભેદ હોવાથી) આથી સર્વ જીવોને સર્વ લોકાકાશમાં રહેલા જાણવાના છે. વળી કેટલાક કેવલી ભગવંતે કેવલી સમુદ્દઘાત વખતે પોતાના અસંખ્યાત પ્રદેશ વડે સર્વ લેકમાં વ્યાપ્ત થાય છે. પરંતુ તે માત્ર સમુદ્રઘાતન કાળ પૂરતાં જ. આ સાથે બીજું ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે અંગુલના અસંખ્યાત્ ભાગ પ્રમાણ એક સૂક્ષમ શરીર (જે પણ આકાશના અસંખ્યાતમાં ભાગમાં રહેલ હોય છે, તેમાં અનંતા જ રહી શકે છે.
गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः ॥१७॥
હવે ધર્માસ્તિકાય દ્રવ્યનું લક્ષણ જણાવે છે. આ દ્રવ્ય જે માત્ર સમગ્ર લોકાકાશમાં એક અખંડ સ્વરૂપે અસંખ્યાત પ્રદેશ સ્વરૂપે વ્યાપ્ત છે. તે જયાં જ્યાં જે-જે જીવ કે પુદગલ દ્રવ્યને ગતિ કરવી હોય (તે દ્રવ્યના સ્વભાવ મુજબ) તેને તે માત્ર સહાયક થાય છે. ધર્માસ્તિકાય દ્રવ્યની સહાય વગર જીવ–પુદ્ગલ ગતિ કરી શકે નહિ. જેમ પાણી વગર માછલા ગતિ કરી શકતાં નથી. આજ પ્રમાણે જીવ-પુદ્દગલને સ્થિર થવામાં અધર્માસ્તિકાય દ્રવ્ય સહાયક છે તે તે બંને દ્રવ્યને ઉપકાર સમજવો.
બાવરાહ્યાવહ છે ૧૮ છે
પૂર્વે જણાવ્યા મુજબ આકાશાતિય દ્રવ્ય તે જીવ-પુદગલ તેમજ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એમ એ ચારે દ્રવ્યોને એકી સાથે પણ અવકાશ (જગ્યા) આપવા ૩૫ સહાયક છે. એટલે કે એક આકાશ પ્રદેશમાં તે ચારે દ્રવ્યો હોય છે એમ જાણવું. અત્રે એ ખાસ ધ્યાનમાં રાખવું કે ધર્માસ્તિકાય તેમજ અધર્માસ્તિકાય એ બે દ્રવ્યો એક અખંડ અનંત પ્રદેશાત્મક આકાશાસ્તિકાયના જે ભાગમાં રહેલા છે તે ભાગને અસંખ્યાત પ્રદેશ સ્વરૂપી કાકાશ અને બાકીનાને અલોકીકાશ કહેવાય છે. લેકાકાશના જેટલા અસંખ્યાત પ્રદેશ છે તેટલા જ ધર્માસ્તિકાયના તેમજ અધMરિતકાયના પ્રદેશો છે. તેમજ
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org