________________
+3
લેાકાલેાકવ્યાપી (સ્વરૂપી) હાવાથી અન ́ત પ્રદેશી છે. તેમાં જે લેાકાકાશ છે તે તા અસંખ્યાત્ પ્રદેશ પ્રમાણ રૂપ છે પરંતુ તે અલેાકાકાશથી ભિન્ન દ્ભવ્ય નથી
संख्येयासंख्येयाश्च पुद्गलनाम् ॥ १० ॥
પુદ્ગલ ખધાદિ દ્વવ્યેને સખ્યાત્-અસભ્ય ત્ તેમજ અનંત પ્રદેશેા હોય છે. ફક્ત આ પુદ્દગલ દ્રવ્યેાના પ્રદેશે! પેાતાના ખંધથી છૂટા પડી શકે છે અને મળી પણ શકે છે. જ્યારે ખીજા દ્રવ્ચેના પ્રદેશેા પેાતાના મૂળ દ્રવ્યથી કયારેય છૂટા પડતા નથી એમ જાણ્યુ ુ'. નાળો ! !
જોકે પુદ્દગલ દ્રવ્યમાં પરમાણુ' (જે ત્રિકાલિક નિત્ય છે) તે અપ્રદેશી છે. પરંતુ તેમાં પણ અન"ત પરિણામ પામવાની શક્તિ હાવાથી તેને ઉપચારે અનંત પ્રદેશી કહેવામાં
હરકત નથી.
लोकाकाशेऽवगाहः ॥ १२ ॥
ઉપર જણાવેલ જીવદ્રવ્યેા, અજીવદ્રવ્યેા તેમજ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ ચારે અસ્તિકાય દ્રવ્યે લેાકાકાશમાં જ રહેલા છે. આથી જ તે તે ચારે દ્રવ્ય જે આકાશ દ્રવ્યને આધારે રહેલા છે તેટલા ભાગને લેાકાકાશ કહેવામાં આવે છે.
धर्माधर्मयोः कुत्स्ने ॥ १३ ॥
ધર્માસ્તિકાય દ્રવ્ય અને અધર્માસ્તિકાય દ્રવ્ય અને અરૂપી વ્યા ઉપર જણાવેલ સમગ્ર લેાકાકાશમાં (લેાકાકાશના પ્રતિ પ્રદેશે) એકમેક થઇને પણ અલગ અલગ પાત. પેાતાના ભાવે રહેલા છે. જયારે અલેાકાકાશમાં આ એ દ્રવ્ય નથી, તેથી ત્યાં કાઇપણ જીવ-પુદ્ગલની ગતિ-સ્થિતિ પણ નથી.
एक प्रदेशादिषु भाज्य: पुद्गलनाम् ॥ १४ ॥ असंख्य भागादिषु जीवानाम् ॥ १५ ॥ प्रदेशसंहार विसर्गाभ्यां प्रदीपवत् ॥ १६ ॥
પુદગલ દ્રવ્યના ચાર વિભાગ શાસ્ત્રમાં જણાવેલ છે. (૧) ખ‘ધ (૨) દેશ (૩) પ્રદેશ (૪) પરમાણુ (અણુ) કેાઇ એક પરિકલ્પિત અખંડ પુદ્દગલ દ્રવ્યને ખધ કહેવામાં આવે છે. તેના અમુક ભાગને દેશ-વિભાગ કહેવામાં આવે છે અને અત્યંત સૂક્ષ્મ (જેના કેવળી ભગવ ́ત પશુ બે વિભાગ ન કરી શકે તેવા) અશને પ્રદેશ કહેવામાં આવે છે.
આ પ્રદેશ પ્રમાણ સૂક્ષ્મ અશ (પુદ્દગલ) તે જ જ્યારે તે બધથી ભિન્ન છૂટો પડેલેા હોય ત્યારે તેને પરમાણુ' (અણુ) કહેવામાં આવે છે. કોઇપણ પુદ્ગલ પરમાણુમાં પણુ (૧) વણ (૨) ગંધ (૩) રસ (૪) સ્પર્શ અવશ્ય હાય છે. એટલે તેમાંથી શીત-ઉષ્ણુ અને સ્નિગ્ધ-રૂક્ષ એ ચારમાંથી અવિધી એ પ અવશ્ય હોય છે એમ જાણવુ',
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org