________________
છે. આવા જીવદ્રવ્ય આ સંસારમાં છ નિકાય સ્વરૂપથી અનંતા છે. તેમજ વળી અનતા સિદ્ધના જીવો પણ છે તે પ્રત્યેક (અર્થાત્ દરેકે દરેક) જીવ પિતે એકબીજાથી ભિન્ન વરૂપે સ્વતંત્ર દ્રવ્યરૂપ છે.
नित्याऽवस्थितान्य रुपाणि ॥ ३॥ रुपिण पुद्गलाः ॥ ४॥
ઉપર જણાવેલ સકળ પાંચે દ્રવ્યોનું ત્રણે કાળમાં અતિ પણું (હેવાપણુ) લેવાથી તે પાંચે દ્રવ્ય નિત્ય છે. કેમકે તેઓ કેઈથી કયારેય ઉત્પન્ન કરાયેલ નથી. તેમજ તેઓને કેઈથી કયારેય સંપૂર્ણ નાશ પણ થવાને ન લેવાથી કાળ થકી અનાદિઅનંત નિત્ય છે. વળી ઉપર જણાવેલ પાંચે દ્રવ્યો પુદગલ-પરમાણું સહિત બધાં ચાક્ષુષ અપ્રત્યક્ષ હેવાથી (એટલે આંખથી નહિ દેખાતા હોવાથી) તેઓને અત્રે અરૂપી જણાવ્યા છે. પરંતુ પુદ્ગલ દ્રવ્ય-વર્ણ-ગંધરસ-સ્પર્શાત્મક હેવાથી તેમજ તેના ખંધ-દેશ-પ્રદેશ વિભાગ આંખે કરી જોઈ જાણી શકાય છે. તે માટે તુરત જ ચેથા સૂત્રમાં ફક્ત પુદ્ગલ દ્રવ્યો રૂપી છે એમ જણાવ્યું છે. આથી સમજવાની જરૂર છે કે આ જગતમાં જે-જે આંખે દેખાય છે તે તમામ પુદગલ દ્રવ્યના વિકાર (પરિણામે) છે.
ગssarશવ દ્રથાને છે !
પૂર્વ જણાવેલ પાંચે ત્રિકાલિક નિત્ય દ્રવ્યમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણે દ્રવ્ય એક-એક અખંડ દ્રવ્ય સ્વરૂપે ભિન્ન-ભિન્ન સ્વભાવી, ભિન્ન ભિન્ન દ્રવ્ય છે.
નિશિયાળિ ૨ | દો
ઉપરના ત્રણે દ્રવ્યો અક્રિય છે. અર્થાત તેઓને સ્વભાવ કેઈપણ (ગત્યાદિ ક્રિયા કરવાનું નથી.
असंख्येयाः प्रदेशा धर्माधर्मयोः ॥ ७॥
ધરિતકાય તેમજ અધર્માસ્તિકાય એ બે દ્રવ્યો સમાન અસંખ્યાત્ અસંખ્યાત (લેકાકાશના પ્રદેશ જેટલા) પ્રમાણરૂપ હોવા છતાં એક અખંડ દ્રવ્યાત્મક છે.
जीवस्य च ॥८॥
સકળ અનંતા છવદ્રવ્યો પણ એટલે પ્રત્યેક જીવદ્રવ્ય પણ લોકાકાશના પ્રદેશ પ્રમાણ રૂ૫ (એટલે જેટલા કાકાશના પ્રદેશ છે તેટલા) અસંખ્યાતા–પ્રદેશ પ્રમાણરૂપ અસંખ્યાત પ્રદેશવાળા અખંડ ભિન્ન ભિન્ન દ્રવ્ય છે.
आकाशस्यानन्ताः ॥९॥
જે આકાશાસ્તિકાય દ્રવ્ય છે (જે મુખ્ય પણે આધાર દ્રવ્ય છે અને સર્વદ્રાને અવકાશ આપવાના ગુણવાળું છે. તે પણ એક અખંડ અરૂપી અક્રિય દ્રવ્ય છે. જે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org