________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર–અધ્યાય પાંચમા (૫)
હવે આ પાંચમા અધ્યાયમાં પ્રસ'ગાનુસારે જીવાજીવરૂપ છે એ દ્રવ્યેાનુ તેમજ તેઓના સ્વતઃ પરતઃ તેમજ ઉભયતઃ ભાવાનુ' સ્વરૂપ જણાવાશે.
अजीव - काया धर्माधर्माssकाश पुद्गलाः ॥ १ ॥
અનાદિ અનંત જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્યાની રાશિરૂપ આ જગતમાં ચાર અજીવકાય દ્રવ્યા છે. અજીવ એટલે જે દ્રવ્યાને પેાતાના ઉત્પાદ-વ્યય તેમજ ધ્રુવ સ્વરૂપી પરિણમન ભાવેામાં જેમને પેાતાનુ' અકતૃત્વ તેમજ અભેાકતૃત્વ અને અજ્ઞાતૃત્વ છે. તે અજીવ દ્રવ્યા જાણવા અને કાય એટલે સમુહાત્મક. અર્થાત્ જે દ્રવ્યેા સમુહાત્મક સ્વરૂપે જોઈ જાણી અનુભવી શકાય છે તેવા અજીવ દ્રવ્યા મુખ્યત્વે ચાર છે
(૧) ધર્માસ્તિકાય દ્રવ્ય-જે એક અખડ હેાવા છતાં અસંખ્યાત પ્રદેશરૂપ છે. (૨) અધર્માસ્તિકાય દ્રવ્ય-જે એક અખંડ હૈાવા છતાં અસંખ્યાત પ્રદેશરૂપ છે. (૩) આકાશાસ્તિકાય દ્રવ્ય-તે પણ એક અખડ હોવા છતાં તે લેાકાકાશ અને અલેાકાકાશ એવા બે વિભાગ સહિત અનતા અનત પ્રદેશી છે.
(૪) પુદ્દગલાસ્તિકાય દ્રવ્ય-પુરણ-ગલન સ્વભાવવાળુ' હાવાથી એક અવિભાગી પરમાણુ' પણુ અનેકવિધ પરિણામ પામવાની શક્તિવાળુ' હાવાથી અસ્તિકાય છે. જ્યારે અનેક પરમાણુએ મળીને બનેલા મધ-દેશ-પ્રદેશ વિભાગરૂપ સમુહ તા પ્રગટપણું અસ્તિકાય (સમુહાત્મક) સ્વરૂપ છે જ.
પ્રńળ પીવાથ ॥ ૨ ॥
ઉપર જણાવેલ ચાર દ્રવ્યેા ઉપરાંત આ જગતમાં પાંચમા દ્રવ્યરૂપે જીવદ્રવ્યેા પશુ છે જે અન'તા છે. જેઆ પ્રત્યેક પાતપાતાના કથ'ચિત્ ઉત્પાદ, કથચિત્ વ્યય, કથાશ ધ્રુવ સ્વરૂપી પાતપેાતાના પરિણમન ભાવના કર્તા-ભેાક્તા અને જ્ઞાતા છે. તેઓનુ વિશેષ સ્વરૂપ પૂર્વે જણાવી ગયા છે. અત્રે તે તે પાંચે અસ્તિકાય દ્રવ્યાનુ જે ત્રિકાલિક અસ્તિપશુ દ્રવ્યથી જણાવેલ છે. શાસ્ત્રમાં દ્રવ્યનુ લક્ષણ નીચે મુજબ જણાવેલ છે, જેનુ' સ્વરૂપ ગીતા ગુરૂગમથી કરી લેવુ' જરૂરી છે.
‘ધ્રુવણ દુતે હોયવો, વિચારો મુળાળ સંતાવો !
दव्वं भव्यं भावस्स भूयभावं च जं जोग्गं ॥ '
પાંચે દ્રવ્ય માતપેાતાના ગુણ ભાવમાં પિરણામી હાવા છતાં સકળ જીવદ્રવ્યા પાતાતાના પરિણમન ભાવના કર્તા-ભક્તા અને જ્ઞાતા પણ છે. તે માટે તે
જીવદ્રવ્ચે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org