________________
-
જે
માવીત્રાનઈ અતિઘણું વાલ્હી છે તે પુત્ર, ગુણ આદરસ ગલઈ લહઈ, સઊ કો કહઈ સુપુત્ર.
ઢાળ - ૩ ચંદ્રા ઉત્તર હયઉ ઈડર છાય એહની. ઈણિ અવસર ઉદ્યાનમઈ રે, સમવસરયા મુનિયા, ધર્મઘોષ નામઈ ભલા રે, સૂરિ સૂરિ સમુદાય. મહામુનિ આપઈ ઈમ ઉપદેશ, સુણતાં ભાગઈ કોડિ કલેસ, સુણતાં રીજઈ નારિ નરેસ, સુણતા નાસઈ પાપ વિસેસ. અભિગ્રહ લેઈ તિહાં રહ્યા રે, વાંદણ આવ્યા લોક, શ્રાવક જન ધરમાતમા રે, ખુસી થયા સતિ લોક. વિધિનું વાદી આંગલઈ રે, બઈઠા ધરિય ઉલાસ, હંસ કેસવ રમતા તિવે રે, આવી જઈ બઈઠા પાસિ. ધરમ તણી મુનિ દેસણા રે, આપઈ અતિ રત્ન વાણિ, ગાજ સઘન વરસાતની રે, મધુર ગાઈ જાંણિ. માનવભવ લહિ પ્રાણીયા રે, મકર તું હિંસા પાપ, થાય તણા ફલ પામ્યા રે, ભવ ભવ દુરક સંતાપ. જૂઠ વચન તુહે પરિહરલ રે, થાયઈ જેહથી હાંણિ, સાખ ન ઘઈ કોઈ તેહની રે, ન કરઈ વચન પ્રમાણ. પરધન ચોરી જે કરઈ રે, પકડિ કરાઈ હડ બંધ, રાય પંડઈ જીવિત હરઈ રે, ન ગિણઈ કોઈ સંબંધ રે. દુરગતિ કારણ જાંણીયઈ રે, વિષય મધુર કિંપાક, ધુરિ ભોગવતાં મીઠડાં રે, કડૂથી અંત વિપાક.
?
છ
છ
જ
છે
(૬૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org