________________
પ્રીતમસું રાતી રહઈ રે, પંચ પ્રકારના ભોગી નિસિદિન વિલસઈ, બહુ પરઈ રે, પામ્યા સુખ સંજોગ રે. પ્રાત સમઈ ઊઠી કરી રે, અણગલ નીર અંઘોલ, અણગલ પાણી વાપરઈ રે, સંખારઉં દાઈ ઢોલ રે. અમ્માવસિ એકાદસી રે, લોકીક પર્વ અનેક, વરત કરઈ માનઈ ખરા રે, નહીં મન જ્ઞાન વિવેક રે. ગાજર મૂલા મોગલી રે, રૂાલૂ વૃતાંક, અદ્રક કોમલ ફલ સહું રે, અનંતકાય તેવું સાક રે. શતિ પંડ્યા ભોજન કરાઈ રે, દીસંઈ ન કરઈ આહાર, હાલાહલ મિથ્યામતી રે, મિથ્યાતી આચાર રે. તીરથ કરઈ ગોદાવરી રે, ગંગા ગયા પ્રયાગ, પિંડ સારઈ પૂર્વજય તણા રે, વલી કરાવઉ જાગ રે. અસંયતી નઈ ગુરુ કરી રે, માનઈ પૂજઈ તેહ, ધર્મ અધર્મ ન ઉલખાઈ રે, દયા ન જાણઈ જેહ રે. એવી કરણી તે કરઈ રે, મંદબુદ્ધિ તે બાલક કહઈ, જિન હરખ થઈ ભલી રે, પૂરી બીજી ઢાળ રે.
દુહા રંભા ઉયરઈ ઊપના પુત્ર સલુણા દોઈ, હંસકુમર નામઈ વડઊં, લઊંડઊ કેસવ હોઈ. રુપકલા ગુણ આગલા, ઉત્તમ લક્ષણવંત લિહે સરીખા સોભતા, વિનયવંત જસવંત.
કિ
ર ર ર ર ર ર ર
ર ર ર ર ર ર ર ર ર
ર ર ર
|
(૬૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org