________________
ફાંદાલા છૂંદાલા સેઠ લખમીધર, સઉ જેહ નઈ હેઠ, ચઉંવરણ રયારે તિહાં વસઈ, નિજનિજ ધર્મ કરી ઊલસઈ. પંડિત ચર્તુર વિચક્ષણ લોક, કલા કુસલ સુપ્રવીણ,
અસોક દુખીયા લોક તણા આધાર, એહવા લોક સહૂ દાતાર. એહવઉં નગર તણઉં મંડણ, નહીં કોઈ કરદાણ દયાણ, પ્રથમ ઢાલ થઈ પૂરી સહી કઈજી જિન હરખ હીયઈ ગહગહીં. ૧૦
દુહા
રાજકરઈ જિતશત્રુ નૃપ, સત્રુ તહાઈ ઉરસાલ, ન્યાયવંત સિરસેહરઉં, ચાલઈ પૂર્વજ ચાલ.
લોક પાલ એ પાંચમઉં, કરિ મૂક્યઉં સૂર રાજ, લોક તણા બય ટાલિયા, કરિયા રક્ષા કાજ. ચોર વિના નિગ્રહ, નહીં ખૂન વિના નહીં ડંડ, પ્રજ્યાપાલ ભૂપાલ ઈંમ પાલઈ રાજ અખંડ.
ઢાળ - ૨ (કપૂર ઊઠઈ અતિ ઊજલઉં રે એહની)
તિણિ નયરઈ વિવહારીયઉ રે, બહુ લિખમી નઉં ઠામ, ધરમ મિથ્યાતÛ મોહીયઉં રે, સેઠ જસોધર નામ રૂ.
માનવ રાત્રી ભોજન વારિઉં, તઉં સાંભલિ એહ વિચાર, જિમ થાય ઈ સફલ અવતાર રે.. માનવ આંચલિ.
ચઈ રતા સારિખી રે, તેહ તણઈ ધરનારિ, ચઉઠિ મહિલાની કલા રે, જાણઈ ભેદ વિચાર રે.
Jain Educationa International
૬૦
For Personal and Private Use Only
૯
૧
૧
૧
૧
m
www.jainelibrary.org