SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ જિન ગુણ રસના ગાવતાં, કરતાં જિનવર ધ્યાન । જિન નાયક પદ પૂજતાં, લહીયઈ નવે નિધાંન || શ્રી જિનવર હીયડઈ ધરી, લહીસહ ગુરુ ઉપદેશ, રાત્રીભોજનની કથા કહિસું, હું લવલેસ II ઢાળ - ૧ (ચઉપઈની) ઈણેણિહીજ ભરતસુ ષેત્ર મઝારિ, નગર કુંડનપુર, અતિ શ્રીકાર વસઈ તિહા સઊં કો ધનવંત, લિષમી તણઉં ન લહીયઈ અંત કોડી ધજ્ય કેઈ લાખેસરી, વિલસઈ, સુખ નિજ પુણ્યઈ કરી, સુર નર તિ ગતિ ન કાંઈ પડઈ માંહો માંહિ ન કોઈ લડઈ ।। ન્યાય નીતિ ચાલઈ રાઉં કોઈ, જસ સ્વાપ્યઉં, તિણિ સ ગલઈ લોઈ, કો કેહની હાસી નઈં કેક, ન કરઈ, રાખઈ હીયઈ વિવેક. નિંદા ચાડી તઉં પરિહાર, કીધઉં તેહનઉં દોષ વિચાર, અવિચારયઉં બોલઈ નહી કદી, બોલઈ બોલ વિચારી સુદી. જૂઆ મદિરા દારી મંસ, આખેટક જ ચોરી અપ્રસંસ પરનારી, એ વિસત વિખ્યાત, સેવઈ કોઈ નહી એ સાત. પાપ કરતાં જે ઘર હરઈ, જયણાય ઈં જોઈ પગ ભરઈ, જીવતણી હિંસા નવિ કરઈ, ધરમી લોક વસઈ ઈણિ પરંઈ. પરદેસી આવઈ તિણું ઘણા, વ્યાપાર ઈં કાંઈ નહીં મણા, વારુ શ્રેણિ નવ બાજાર, જાંણે લખમી તેણિ ઉત્તર. Jain Educationa International ૫૯ For Personal and Private Use Only ૨ ર ૩ ૪ ૫ m www.jainelibrary.org
SR No.005331
Book TitleRatribhojan Mimansa
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRupaben Astikumar Shah
Publication Year2013
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy