________________
નારિ પુરુષ સંયોગથી રે, નવલખ ગરભજ જાતિ હિંસા થાય ઈ તેહની રે, સંમૂછમ અસંખ્યાત. પરિગ્રહ સ૬ જગનઈ નડઈ રે, સબલઉં બંધણ એહ, લોભઈ ખૂતા માનવી રે, સૂરજ ન પામઈ તેહ. રાત્રી ભોજનના ઘણા રે, દોષ કહ્યા જિનરાય, સહસ્ર વરણજીવ ઊભજઈ રે, અભક્ષ નિસા સઊં થાય. આશ્રવ નિસિ ભોજનએ છઈ રે, નરક તણી એ ખાંણિ, પરિહરીયઈ આમૂલથી રે, નિજ આતમ હિત જાણિ. શ્રાવકના વ્રત પાલતાં, લહીયઈ અમર વિમાન, સાધુ ધરમ આરાધતા રે, અવિચલ સિવ સુખ થાન. ઈણિ સંસાર અસાર મઈ રે, સારા છઈ જિનધર્મ, તે સેવઉં ભવીયણ તુડે રે, છૂટકું ભવભય ભર્મ. કૂડા સુખ નઈ કારણઈ રે, રુડઉં ધર્મ મહારિ, ધર્મ વિહોણા પ્રાણીયા રે, કિમ લહસ્યઉ ભવપાર. સાંજલિ એહવી દેસણા રે, સમજ્યા છQ નરનારિ, ઢાલ થઈ એ તીસરે રે, કહઈ જિન હરખ વિચારી.
દુહા હંસ કેસવ કર જોડિ નઈ, વંદન કર કરઈ વિસેસ, ભવસાયર તરવા ભણી, નાવી તુહે ઉપદેસ. ગામાગર પુર પૂન્ય તે, જિહાં કરવું વિહાર, તુમ્હ વાણી જે સાંભલઈ, સફલ વાસ અવતાર.
દિક કિ ઈટ ઈઝ કિ ક ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ]િ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org