________________
માખી સહિત જિમાઈ અન્ન, તું તતખિણ થાઈ વમત્ર, કીડી સહિત જો જિમઈ, વિદ્યા બુદ્ધિ પ્રવાહિ ગમઈ. જૂઆવિઈ જિમણ મુઝારિ, વૃદ્ધિ જલોદર તેણઈ દાહિ, કોલીઆ વડુ દેખાડઈ કોઢ, એ અવગુણ દેખીતો પ્રૌઢ. વીંછી આવી સડી કપાલ, કંઠ વિણાસઈ પઈકઉ વાળ, કાંટઈ વીંધાઈ તાલુઉં, તેણઈ નિસિભોજન પાડઉં. પંખ જાતિ માંહી ઉન્મૂલી રઈણી ભોજન ન કર કેતલી, ચડા ચાર્ટિન સારસ મોર, તેહથી માણસ છિઈ શું ઢોર. એવાત નથી અન્યથા, તે ઉપર સાંભલયો કથા, વચ્છદેશ ધારાપુર ગામ, અમરસેન રાજાનું નામ. રાણી ચંદ્રયશાધર સતી, સુખવિલસી દિન દિન દીપતી, ન્યાયવંત તે પુહવીપાલ, રાજ કરઈ છઈ અમર રસાલ. યમચંદ્રમા અછઈ સકલંક, રાયતણઈ મનિમોટો વંક, જે ઘર વિષ્ણુ નહીં સંતાન, એહવું પૂરવ કરમ નિદાન. દુહાઃ અન્ય દિવસિ દેસાઉરી, આવિઉ ભલિ તુરંગ, શાલિ હોત્ર લક્ષણ સહિત, જે રણિ રોસ અભંગ. છેલ્લી ઢાળના દુહા ૪૫ થી ૫૩
કુંથુનાથ જિનવર ઉપદેશ સાંભલતાં સવિ ટલઈ કલેશ, ઈણિ ભવિ તે સ્વામીનું બિંબ, રયણજડિત પૂજઈ અવિલંબ. ગુણગાઈ અ અનિસ દેવના, કરઈ શૂધઈ મનિ ગુરૂ સેવના દયામૂલ પાલઈ જિનધર્મ, તિમતિમ વાધઈ વંછિત શર્મ. (દેશી : થૂલિભદ્રની બાર માસની)
Jain Educationa International
૫૬
For Personal and Private Use Only
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
૪૫
૪૬
www.jainelibrary.org