________________
શિક વહિ ર કિ કિ કિ દિ દીર બી ડિ ફિ હિ કિ ક ક ક વીક ક ક વીર |
४८
ઈમ નિસુણી નિશિભોજન પરિહરૂ, એ પામી અર ગુરૂ ઉપદેશ, દેષિ ઘણાંએ જાણીઈએ બોલ્યા, એમઈ લવલેશકિ ઇમ નિશિ ભોજન પરિહરૂ એ. પરિહરૂ નિશિભોજન, અવગુણ ઘણું સિઉં તુમ્હ દાખીઈ જિણિ વસ્તિ દુહરિ લાભ આવઈ, તેહ પોતઈ રાખીઈ.
૪૮ જઈસેન નંદન સહારાજ, અમરસેન કથા ઈસી, સાંભલીઅ છાંડી રાતિ ભોજન, સુમતિ જુહી અડઈવસી એ વ્રત મોટઉ આદરૂએ, શ્રાવકરો એ આચારકિ અનિ કુવાણિજય પરિહરૂ એ ષટકર્મ અછઈ અપાર કિએ. ૫૦ આદરૂએ વ્રત સહી અસાચ નિશ્ચલ પાંચ કૂડુ પરિહરૂ, ગોભૂમિ કન્યા મોસ થાયણિ, કૂડસાખિ રખે ભરૂ. ૫૧ લઘવેસ એક ગુણ દોસ મોટઈ, ઈસિલું ભવિ અણજાણઈ એ, સુગુરૂવાણી લહીઅ પ્રાણી, ભાવ સુધુ આણીએ. પર શ્રી તપગચ્છરાજીઉએ, મહાલંતડે શ્રી જનસુંદર સૂરિ, જે ભાવિભવિઅણ ભણું, મહામંતડે પામઈ સુખ સંયોગ. ૫૩ | ઈતિ શ્રી રાત્રિભોજન રાસ સમાપ્ત
૩. રાત્રિભોજન રાસ - ચોપદી આચૌપદી (ચોપાઈ)ની રચના (ખ)ગરની પાટ પરંપરાએ વાચક શાંતિ હરખ (હર્ષ) ના શિષ્ય જિનહર્ષે કરી છે. કવિ જિનહર્ષની અન્ય કૃતિઓમાં પણ પોતાના ગુરૂ શાંતિષનો ઉલ્લેખ થયો છે. સમકિત સિત્તરી સ્તવનની રચનામાં નીચે પ્રમાણેની રચનાનો ઉલ્લેખ મળે છે.
કિ કિ કિ કિ કિ કિ કિ જી હિ કિ છીક ર કિ કિ છી છી કિ કિ |
૫૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org