________________
દીવતણાં જે પહોર ચાર, દ્રાપિ કાંઈ નહીં આહાર, તેહનું એહ જ ગુણ સરૂપ, માણસ ફિરી તે રાક્ષસરૂપ. યેછિ મહઅલિ ગાઢા જાણ જોઉ આગમ વેદ પુરાણ, તેહમાંથી છે ગાઢા દોષ, તું નિશિભોજન બહુ પોષ. ગંગાયમુના બિહું ગુમ ભરી નદી નર્મદા ગોદાવરી, સીતાને સીતાદાસ્વામી પાપ મહીમલ નાસઈ નામિ. સિમા વીમા એરાવતી સિંધૂ નદીનિ સાબરમતી, કાવેરી નિ સરસ્વતી મહી એ હઈ પવિત્ર ગાઢીવૂઢી. સૂર્યદવ અસ્તાચલિ જાવઈ, રૂધિર સમુ જલ તેહનું થાઈ, શ્રીભારવઈ બોલિ સાખી, તુહઈ કાં ન ઉઘાડુ આંખિ. રવિમંડલ અસ્તાચલિ ચલઈ, અંધકાર પુહવિ આ ફલિઈ, આમિષ અન્ન નવિ વિહસહઈ, એહ જ ગ્રંથ વિચારી જોઈ. એક કરિ તપ એકાદશી, હરિજાગરણ કરિઈ ઉલ્લસી, ચંદ્રાઈણ તપપૂર કર જાત્ર, ષ ચતુર્માસી એહ જ પાત્ર. ૯ જે જન ભોજન રમણી કરિઈ, શુધિ ન પામીઈ તે વલી કિમઈ, પૂરવલિઉં કીધું અપ્રમાણ એહવું, બોલવી યુગતિ પુરાણ. ૧૦ રાતિ જિમતાં જાઈ બુદ્ધિ, રાતિ અન્ન ન પામિ શુદ્ધિ રાતિ, પિતર પિંડ નવિ ય લહઈ, રાત્રિ ત્રપણ કોનવિ લહઈ. - ૧૧ રાતિ શુદ્ધિ ન પામીઈ દાન, રાતિ દેવપૂજા ન માન, રાતિ નવિ જાએવું ગામિ, તું કિમ રાતિ ભોજન વાન. ૧૨ પરતખિ દેખ વલી સાંભલું, હીઈ મ આણું કોઈ આમલું, જાણિઉ ફરસિ સહુ આપણું પણ તું હિ થોડુંરૂ ભણું.
Iક કિ કિ કિ કિ હરિ હરિ હરિ હરિ ર ર ર ર ર ર ર ર ર ર ]
(
૫ ૫
)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org