________________
જિક ર ઉ ફિ વીક હિ રહિ છી છુટ કિ હી
હ હ હ હ હ હ
હ હ હ હ|િ
૧ ૫.
જાણિઉ કર સિઈ સહુ, આપણું પણ તુહિ થોડું સું ભણું... ૧૨ વળી નિસી ભોજન ફલ કહિ, ન કરઈ તે આઠઈ ભવિ નહીં; શ્વાન સૂયર બિલાડાં કાગ, ગોહ ગિરોલી વીંછી સાપ... ૧૩ માખિ સહી તજ ભાઈ અન્ન, તક તતખિણિ તસ થાઈવિ મન્ન; કીડિ સહીત સહિ જઉ જીમઈ, વિદ્યા બુધિ પ્રવાહે ગમઈ... ૧૪ શું આવિઈ જઉ જમણમાહિં, વાર્ધિ જલોદર તણઈ વાર; કુલીયાવડું દેખાડે કોઢ, એ અવગુણ દેખીતા પોઢ... વીંછી આવઈ સડઈ કપાલ, કંઠ વિશાસે પઈકઈ વાલ; કાંઈ વીધાઈ લાવુઉં, તું નીતિભોજન છે પાડી... ૧૬ પંખી જાતિ માંહિ ઉત્તમબલી, રમણિ ચૂંણિ ન કરઈ કેતલી, ચડા ચાસને સારસ મોર, તલ સીલ માંણસ થઈ ઢોર... ૧૭
જૈનેત્તર દર્શનમાં રાત્રિભોજનનો નિષેધ કર્યો છે તેમાં ચાંદ્રાયણવ્રતનો ઉલ્લેખ થયો છે. આ વ્રતની માહિતી નીચે પ્રમાણે છે. આ વ્રત વિશે મનુ સ્મૃતિ, વશિષ્ઠ સ્મૃતિ અને યાજ્ઞવલ્કય સ્મૃતિ ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. આ વ્રત ૩૦ દિવસનું છે. ચંદ્રની કળાની વધ-ઘટને અનુલક્ષીને ભક્ષ્ય (ભોજન) કરવાનું હોય છે. કૃષ્ણપક્ષમાં એકએક કોળિયો આહાર ઘટાડવાનો હોય છે જ્યારે શુક્લપક્ષમાં એકએક કોળિયો આહાર વધારવાનો હોય છે. શુક્લપક્ષની પૂર્ણિમાએ વ્રત પૂર્ણ થાય છે. વ્રત વિચાર ગ્રંથમાં શિશુ ચાંદ્રાયણ, ચન્દ્ર ચાન્દ્રયણ ઋષિ ચાન્દ્રાયણ, યવ મધ્યલજી ચાંદ્રિયણ, પિપીલિકાતનુ ચાન્દ્રાયણ, આ વ્રતમાં તપ અને યોગનો સમન્વય છે.
જયસેન કુમારે ગુરુના ઉપદેશથી અને જાતિ સ્મરણ જ્ઞાનથી પૂર્વભવ
કિ વીર છૂટ ઊી બ્રિફ બ્રીફ બ્રિફ ફ્રી ડિ ફિ બ્રીફ છૂ છૂ બ્રીફ |
૫૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org