________________
જ
»
જે
છે
એહ જિમનિ અવધારઉ જુગતિ, માણસ ઢોર કિસી કઈ વિગતિ; રાત દિવસઈ જઉ ચરતું રહિ, નિરતિ વિરતિ કેહી નવિ લહે... ૨ દીહ તણા જે પુહુર જ રિ, દ્વાપઈ કિમઈ નહી આહાર; તેનું એહ જ જાણી સરૂપ, માણસ ફીટી રાક્ષસ રૂપ... ગંગા યમુના બહુ ગુણ ભરી, નદી નર્મદા ગોદાવરી; સીતાને સીતાદા સામિ, પાપ મહા જલનાસઈ નામિ... સિપ્રી વીપ્રા એરાવતી, સિંધુ નદી ને સાબરમતી; કાબેરી સરસતિનિમહી, એ પવિત્ર જે ગાઢી કહી. સૂરજ દેવ અસ્ત જઉ જાઈ, રુધિર સમું નેહનું જલ થાઈ; શ્રી ભારત બોલેં ઈમ શાષિ, તુણઈ કાઈ ન ઉધાડુ આષિ... શીવમંડલ અસ્તાચલ મિલઈ, અંધકાર પુહનીઆ ફલઈ; આમિષ અન્ન ન વિહરુ કોઈ, એક જ ગ્રંથ વિચારી જોઈ... ૭ એક કરે,વ્રત એકાદશી, હરિ જાગરણ કરે ઉલ્લસિ; ચંદ્રાયણ પુષ્કરણા યાત્ર, એક કરે ષટ માસી યાત્ર.. સો જન ભોજન રમણી જિમઈ, સો જન પામિ તે નવિ કિમઈ; પૂરવલું કિધુ અપ્રમાંણ, એહવું બોલઈ યુગતિ પુરાણ... ૯ રાતિ જિમવા કેહી બૂધિ, રાતે આન ન સૂઝઈ સિધિ; રાતિ પિતર પિંડ નવિ લહઈ, રાતિઈ તર્પણ કો નવિ કહઈ.. ૧૦ રાતિ સીઝન પામઈ દાન, રાતે દેવ ન પૂજા માન; રાતે નવિ જાધવું ગામિ, તઉ કિમ રાતિ ભોજન નામિ... ૧૧ પરિતષિ દોષ વલી સાંભલું, હીઈ મ આણુ કો આમલું,
છે
જિક રિ ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર
|
પO )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org