________________
કિ કિ ઈટ ઈઝ ઈટ ઈ
ર ક ક
ર ર ર ર ર ર ર ર
|
થાય છે. પરિગ્રહી હોવાથી તે મૈથુન અને રાત્રિ ભોજનનું પણ સેવન | કરે છે. વિવેકી પુરુષ આ ભોગોનો ત્યાગ કરી શુદ્ધ સંયમની પાલના કરે છે તે કર્મક્ષય કરી મોક્ષને પ્રાપ્ત કરે છે.
૨. દશવૈકાલિક સૂત્ર આ સૂત્રના રચયિતા ચૌદપૂર્વધર શ્રી શયંભવસૂરિ છે. સાધુસાધ્વીજીઓને સંયમ જીવનમાં ઉત્કૃષ્ટ આરાધના દ્વારા આત્મ વિકાસમાં અનન્ય પ્રેરણારૂપ છે.
વિકાલ - દિવસનો છેલ્લો પ્રહર, વિકાલે રચાયેલું અને દશ અધ્યયનમાં વિસ્તરેલું હોવાથી એ દશવૈકાલિક નામ ધરાવે છે. શ્રી શયંભવસૂરિએ સાતમા આત્મપ્રવાદ પૂર્વમાંના ચોથા અધ્યયન પજીવનિકાય' ને આધારે રચના કરી છે. રાત્રિભોજન અંગેના સંદર્ભમાં દશવૈકાલિક સૂત્રના વિચારો આગમ કાળના એટલે પ્રાચીન છે. આ અંગેની માહિતી નીચે પ્રમાણે છે.
અધ્યયન – ૩, ગાથા – ૨. ઉસિય કિયગડ નિયાગ – મભિડાણિ ય: રાઈભરે સિણાણે ય ગંધમલે ય વયણે રાઈ
સાધુઓને જે જે અનાચરિત છે તે દેખાડતાં કહ્યું છે ચોપ્પન બાબત આચરણ કરવા યોગ્ય નથી. તેમાં પાંચમું અનાચરિત રાત્રિ ભોજન છે. આગલા દિવસે વહોરવું અને દિવસે વાપરેલું વગેરે ૪ ભાંગામાંથી ૩ ભાંગે રાત્રિ ભોજન છે. આગલા દિવસે વહોરી અત્રે પાસે રાખેલ હોવાથી દિવસે વાપરવા છતાં રાત્રિ ભોજનનો દોષ લાગે. એ જ પ્રમાણે દિવસે વહોરેલું રાત્રે વાપરે, રાત્રે વહોરેલું દિવસે વાપરે અને રાત્રે વહોરાવેલું રાત્રે વાપરે તો રાત્રિ ભોજનનો દોષ લાગે છે. દિ ક ક ક ક ક ક ક ક વીહ ક ક ર થી કિ ઉ ઉ |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org