________________
-
-
--
-
-
અધ્યયન - ૪, ગાથા - ૬ આઉ ચિત્તમતમFખાયા અણગજીવા પઢો સત્તા અન્નત્ય સત્ય – પરિણએણે દા. અહાવરે છÈ ભંતે વયે સવાઓ રાઈભોયણાઓ
વેરમણં, સવ્વ ભત્તે! રાઈભોયણે પચ્ચકખામિ અસણે વા પાણે વા ખાઈમેવા સાઈમે વા...
અર્થ : ચાર પ્રકારનો આહાર - અશન, પાન, ખાદિમ, સ્વાદિમ - હું સ્વયે રાત્રે ખાઈશ નહિ. રાત્રે ખાતાં એવા બીજાઓને અનુમતિ આપીશ નહિં. જાવજજીવ સુધી ત્રિવિધ ત્રિવિધ મન, વચન અને કાયાથી આ વ્રત સ્વીકારું છું. રાત્રિ ભોજન ચાર પ્રકારે છે : દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. ગુરૂ સાક્ષીએ તે પાપથી પાછો ફરું છું. નિંદા કરું છું. ગહ કરું . મારા આત્માને વોસિરાવું છું. આ રીતે પાંચ મહાવ્રતો અને રાત્રિભોજન વિરમણ છઠું વ્રત આત્મહિતને માટે સ્વીકારીને હું વિચરું છું.
અધ્યયન – ૬, ગાથા ૨૫-૨૬ ઉદઉલ્લ બીઅ-સંસત પાણા નિવડિયા મહિ દિઆ તાંઈ વિવજ઼િજ્જા રાઓતત્થ કહે ચરે? (૨૫)
એ ચ દોસં દર્ણ નાયપુણ ભાસિએ સવ્વાહારે ન ભુજંતિ નિગૂંથા રાઈભોઅણ. (૨૬). રાત્રે ગોચરી જતાં તે આહાર, પાણીથી ભીંજાયેલો હોય તથા અનાજાદિબીજોથી મિશ્ર હોય તેમજ રસ્તામાં પૃથ્વી પર સંપાતિમ (ઉડતા) આદિ પ્રાણીઓ રહેતા હોય, તે દિવસે તો ત્યાગ કરી શકાય પણ રાત્રે તેનો ત્યાગ કરીને કેમ ચાલી શકાય? આ પૂર્વોક્ત દોષો
(૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org