________________
|ીર ધીર ઘર છી છી છી છી છી છી છી વીર હુર ર ર ર છી છી છી
]
રાત્રિ ભોજનના ત્યાગમાં જે લાભ રહેલો છે તે સર્વજ્ઞ ભગવંત સિવાય કોઈ કહેવા સમર્થ નથી.
૧. આચારાંગ સૂત્ર આચારાંગ સૂત્રમાં પાંચ મહાવ્રત સંબંધી ૨૫ ભાવનાઓ સંબંધી સૂત્રપાઠ છે. તેમાં પહેલા મહાવ્રતની ભાવનામાં નીચેની માહિતીનો ઉલ્લેખ થયો છે.
અણાલોઈયયાણ ભોયણ |
આ પંક્તિનો અર્થ જોઈએ તો અણાલોચિત એટલે કે દેખાય નહિ ત્યારે અન્ન-પાણી પણ ન લેવાય એ પ્રમાણે ભાવના છે.
અહાવરે પંચમ ભાવના-આલોડય પાણ ભોયણ ભોઇસ નિગૂંથે જો અણાલોદય પાણ ભોયણાઈ કેવલી બૂયા એનાથી જીવોનો ઘાત થાય છે એમ કેવલી ભગવંત કહે છે.
શ્રી આચારાંગ સૂત્ર
સંપાદક : વિક્રમસેન વિજયજી જો છ કાયના પ્રાણીઓમાંથી કોઈ એક કાયને પણ આરંભ કરે છે તે છએ કાયનો આરંભ કરે છે. જે એક આશ્રવ દ્વારને ખોલે છે તે બધા આશ્રયસ્થાનને ખોલાવવાવાળો છે. જેમ વ્રતનો સ્વીકાર કર્યો હોય એવો પુરુષ એક પ્રાણાતિપાત આશ્રવસ્થાનને સેવે તો પુરુષ સ્વયં લીધેલી પ્રતિજ્ઞાનો લોપ કરી અસત્ય ભાષણરૂપ બીજા આશ્રવને ખોલે છે તથા જે પ્રાણીને હણે છે તેની અનુમતિ તે જીવે આપી નથી. તેથી અદત્તાદાનનું સેવન થાય છે. સાવઘને ગ્રહણ કરવાથી પરિગ્રહી
૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org