________________
|૨||
રાત્રિભોજનના પાપનાં અન્ય વિચરો પરંપરાગત રીતે વ્યક્ત થયા છે. મુનિવર રાત્રિભોજન ત્યાગની શિખામણ આપે છે તેનાથી સુખસંપત્તિ અને જગતમાં યશ પ્રાપ્તિ થાય છે.
૭. રાત્રિભોજનની સઝાય -- બીજી પુણ્ય સંયોગે નરભવ લાધ્યો, સાધો આતમ કાજ; વિષયારસ જાણો વિષ સરીખો, એમ ભાખે જિનરાજ રે; પ્રાણી રાત્રિભોજન વારો, આગમ વાણી સાચી જાણી, સમકિત ગુણ સહિનાણી રે; પ્રાણી રાત્રિભોજન. |૧| અભક્ષ બાવીશમાં રહેણી ભોજન, દોષ કહ્યા પરધાન; તેણે કારણ રાતે મત જમજ્યો, જો હોય હૈડે સાન રે. દાન સ્નાન આયુધ ને ભોજન, એટલાં રાતે ન કીજે; એ કરવાં સૂરજની સાખે, નીતિ વચન સમજી જે રે. IIકા ઉત્તમ પશુ પંખી પણ રાતે, ટાળે ભોજન ટાણો; તમે તો માનવી નામ ધરાવો, કેમ સંતોષ ન આણો રે. માંખી જજૂ કીડી કોળીયાવડો ભોજનમાં જો આવે, કોઢ જળોદર વમન વિકળતા, એવા રોગ ઉપાવે રે. |પા છન્નુ ભવ જીવ હત્યા કરતાં, પાતક જેહ ઉપાયું; એક તળાવ ફોડતાં તેટલું, દૂષણ ગુરૂએ બતાયું રે. ||૬ll એકલોત્તર ભવ સર ફોડ્યા સમ, એક દવ દેતાં પાપ; અઠલોત્તર ભવ દવ દીધા જિમ, એક કુવણિજ સંતાપ રે. શા એકસો ચુમ્માળીશ ભવ લગે કીધા; કુવણિજના જે દોષ;
જા.
શિક ફિ વીક હરિ ફિ વીક છી છી છી છી છી છી છી છી હરિ હરિ હર |
(૧૩૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org