________________
હર હર હર હરીફ ઉ ઉહિ વીર છી દિ થી કિ ઈટ રિ ઉર ધીર ર ર ર વી
|
ઈકડોતર સર ફોડ્યા સમ એકદવદંતા પાપ અઠોતર ભવ દવ દીધા સમ એક મુનીને સંતાપે રે પ્રાણી. // એકસોને ચુઆલીશ ભવ લગે કુવિણજીના જે દોષ કુટો એક કલંક જ દેતા, તેહવો પાપનો પોષ રે પ્રાણી. ટી. એકસોને નિનાએક ભવ લગે ખંડ્યા શીયલ બંધ એક રાત્રિભોજન મેં તેહવો, કર્મ નિકાચિત બાંધે રે પ્રાણી. II રાત્રિભોજન દોષ ઘણાં છે તે કહીયે વિસ્તાર, કેવલી કહેતા પાર ન આવે પૂરવ કોડિ મોઝાર રે પ્રાણી. ||૧૦ના રાત્રિ નીત ચોવિહાર જ કીજે સમપૂરણાં નીમવારે જો માર્સ, પાસખમણનો લાભ ઈણી પેરે લીજૈ રે પ્રાણી.
|૧૧|| મુનીવર તો દેવે શિખામણ જે પાલે નરનારી, સુરનર સુખ વિલસે બહુ તે નર મોક્ષ તણી અધિકારી રે. ૧રા શિખામણ દિલમાં ધારિ રાત્રિભોજન ત્યાગ કીજે ઉદયરત્ન સુખ સંપતિ પામે જો જગમાં જશ લીજે રે પ્રાણી. ||૧૩
Iઈતી રાત્રિભોજન સજઝાય સંપૂર્ણ કવિ ઉદયરત્નની રાત્રિભોજનની સજઝાયમાં ઉપદેશાત્મક વિચારોનું નિરૂપણ થયું છે. મહાન પુણ્યોદયે મનુષ્ય જન્મ મળ્યો છે તો રાત્રિભોજન ત્યાગનું સર્વોત્તમ કાર્ય કરવું જોઈએ. રાત્રિના સમયે દાન-સ્નાન અને ભોજન કરવું નહિ. સૂર્યની સાક્ષીએ – દિવસે આ ત્રણ કાર્ય કરવાં અન્ય વિચારોમાં પશુ પંખી રાત્રે ભોજન કરતાં નથી. માળી-કીડી વગેરેથી જે ફળ મળે છે તેનો ઉલ્લેખ થયો છે.
?િ
? ? ? ? હ ર ર ર ર ર ર ર ર ર ? ? ?
|
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org