________________
|
રાત્રિભોજન પરિહરીજી, કેશવનો પરિસાર તે નર-નારી પામ ઈજી વહિલું ભવનો પાર.
।।૨૮।।
હંસ-કેશવની કથા કવિઓએ પોતાની કવિત્વ શક્તિથી અસરકારક પ્રભાવોત્પાદક રીતે વર્ણવી છે. દરેક કવિની સજ્ઝાયમાં કંઈક નવિનતા જોવા મળે છે. આ. હેમવિમલસૂરિએ કેશવના મુનિજીવનનો ઉલ્લેખ કરવાની સાથે અનશન કરી સિદ્ધિપદને પામ્યા તેનું નિરૂપણ કર્યું છે. ૬.રાત્રિભોજન સજ્ઝાય
પુન્ય સંજોગે નરભવ લીધો સાધ્યો ન ઉત્તમ કાજ,
વિષયારસ જાણ્યો વિષ સરસ્યા ઈમ ભાંખે જિનરાજ રે, પ્રાણી રાત્રિભોજન વારો, આગમ વાણી સાચી જાણી, સમકિત ગુણ સંભારો રે પ્રાણી.
અભક્ષ્ય બાવીશ રાત્રિભોજન દોષ કહ્યા પરધાન
તિણ કારણ રાત્રિ મત જમજ્યો જો હોવે હઈડે સાન રે પ્રાણી.।।૨।।
દાન સ્નાન શસ્ત્ર ભોજન ઈતલા રાત્રિ ન કીજે એ ક૨વા સૂરજની સાખે નિતવચન સમજીજે રે પ્રાણી.
માંખી જૂ કીડી કોળીવાલો ભોજનમાં જે આવે, કોઢ જલોધર વિમન કરંતા એહવા રોગ ઉપાવે રે પ્રાણી.
છન્નુ ભવ જીવ હત્યા કરતા પાતિક જેહ ઉપાવો,
એક તલાવ ફોડતા ઈતલો દોષ સુગુરુ બતાવે પ્રાણી.
Jain Educationa International
||૧||
ઉત્તમ પશુ પંખી જે રાત્રિ ટાલે ભોજન ટાણો,
તમે તો માનવ નામ ધરાવે કિમ સંતોષ ન આણો રે પ્રાણી. પા
૧૩૨
For Personal and Private Use Only
11311
||૪||
॥૬॥
www.jainelibrary.org