________________
ધર્મ દેશના સાંભલીજી, સુત ઠવીઉ નિજરાજ, તપ જય સંયમ આદરીજી સાર્યા આપણી કાજ રે.
માસ સંલેખન તવ કરીજી અંતઈ અનશણ કીધ, હંસકેશવ દોઈ મુનીવરુજી પામ્યા શિવપુરી રિદ્ધ.
રાત્રિ ભોજન પરિહરીજી કેશવની પરિ સાર, તે નરનારી પામઈજી વહિલુ ભવનો પાર.
તપગચ્છ ગયણ ચંદલોજી શ્રીસુમતિ સાધુસરી સીસ કરજોડી કહિ વીનતીજી શ્રી હેમવિમલસુરિસરે. ઈતિ શ્રી રાત્રિભોજન સજ્ઝાય સંપૂર્ણ ॥ વસતા નયવિજય પઠના ॥
વિહાર કરતાં આવીયાજી, ધર્મઘોષ મુનિરાય, ચઉંરંગી સેના લહીજી, કુંઅર વંદન જાય રે.
ધર્મ દેશના સાંભલીજી, સુત કવીઉ નિજરાજ, તપ જપ સંયમ આદરીજી, સાર્યા આપણી કાજ રે. માસ સંલેખન તવ કરીજી, અંતઈ અનશણ કીધા રે, હંસ કેશવ દોઉં મુનિવરુજી, પામ્યા શિવપુરી સિદ્ધ.
વટ વોર
Jain Educationa International
શ્રી હેમવિમલસૂરિની ૨૯ ગાથાની સજ્ઝાયમાં રાત્રિભોજન ત્યાગ અને તેના ફળ વિશે હંસ-કેશવ નામના બે ભાઈની કથાનું વર્ણન છે. કવિએ કેશવના મુનિજીવનનો સંદર્ભ આપીને રાત્રિભોજન ત્યાગનો ઉપદેશાત્મક વિચાર વ્યક્ત કર્યો છે. કવિના શબ્દો છે :
૧૩૧
❀❀
For Personal and Private Use Only
112911
112611
॥૨૯॥
113011
112811
112011
www.jainelibrary.org