________________
શિક વહિ
હ હ ક વીક ફ B વૃષ્ટિ રહિ
હ હ હ હ ક વીક ક ક ક
|
|૧૭ના
|૧૮
૧લા
//૨૦મી.
||૨૧//
માણસ મિલીઆ અતિઘણાંજી આવ્યા જક્ષની યાત્રા તુઝ ભૂખ્યા અહમો કિમ જિમૂજી તું અહ્મા રે માત્ર રે. કેશવ તવ મનિ ચીંતવઈજી હજી ન થયું પરભાતિ, એકાઈ કારણ અછઈજી અહમે નવિ જિમ સુરાતિ રે. વલતુ કુંઅર વિનવઈજી સાંભલયો સહુ કોય, ગુરુ સાખિ વ્રત ઉચ્ચર્યજી ભાંજી જઈ સોય રે. યક્ષદેવતા કોપીઉજી મોગર કીધો ઘાત ઘાતી વલિ કીધા કારમાજી તોહિ ન જિમ રાતિ રે. અટવીથીઉગામિઉજી લેઈ ગયું યક્ષરાજ, પંચ દિવ્ય શિર ઢાલીયાજી દીધુંઉ જેણી રાજ રે. માંગિ વચ્છ હું તુસીઉજી વર આપુ તુઝે એહ, પદન્ડવણિ વિષ જાયસઈજી થાવર જંગમ “હ રે. હંસ કુંઅર વિષ ધારિઉજી ગલિઅ પડઈ તસ અંગ, સુણ કિરતી કુંઅર તણીજી પિતા લેઈ આવ્યું રંગ રે. પદ ન્યવણી કરિ છાંટીયુંજી અંગ થયું નિરાધબાધ તવ પિતાઈ ઉલખ્યુંજી ખમજે વચ્છ અપરાધ રે. શ્રાવકપણું તવ આદર્યુંજી સેવ કુટુમ્બચ્ચું તાત, નગરમાંહિ વરતાવિઈજી, કોઈ ન જિમવું રાત્રિ રે. વિહાર કરતાં આવીયાજી ધર્મઘોષસૂરિરાય, ચરિંગી સેના લહજી કુંઅર વંદન જાય રે.
//રરા
||૨૩ી
Tી ૨૪]
||રપી!
// ૨૯ી.
૧૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org