________________
❀❀
દીઠે રાંધી મૂકીઉજી, રાત્રિ કરે રે આહાર, તે નર પાપે બૂડસઈંજી, બહુ જીવ તણો સંહાર રે. દીહઈ રાંધી દીહઈ જિમઈજી, ઘડીન્યજે તે દોય, તે નર પુન્યવંત પૂજીઈજી, જેનર એહવા હોય રે. ઘરિ આવ્યા માડીકહીજી વ્યાલુ માંગ્યું દીસી, ચ્યાર ઘડી છિપાછલાજી પિતા કરિ બહુ રિસ રે. માયબીહંતી નવી દીઈજી મોન કરીનિજાય, લંઘન કરતાં દીહાલડાજી પાંચ એણી પરેથાય રે.
|
છડી દિન સહોદર રાજી મિલિયા એકણી ચિત્ત રાત્રિ જીમો કે બાહિર રમોજી નહી અમ્હારિ રીતિ રે.
હંસ કુમરસિંહા ઘોલીઉજી વ્યાલૂ માંગ્યું મમ, વિસહર ગરલ જમું કીઉજી માંહિ માંગ્યું તામ રે. કેશવ કુંવર વનમાં ગઉજી, વડ કીધો વિશ્રામ, યક્ષદેવતા આવીઉજી કુંઅર સિંહા લિ તામ રે.
એક પુરુષ મોટો અછઈજી વ્રત ન ભંજઈ બાલ, હું ભંજાવું તેહનુંજી માંડી માયાજાલ રે.
નવજોયણ નગરી રચીજી, ચિહું દિસઈ પોલપાર, મંડપ ચીયા મોકલાજી, તોરણ ઘર ઘર બાર.
સુરજ રચીઉ કારિ મૂકીજી માંસલસ રચીઆ બહુ કેશવકુંઅર જગાવિઉજી ઉઠી જિમઈ છઈ આહાર રે.
Jain Educationa International
૧૨૯
For Personal and Private Use Only
11911
।।૮।।
||૯|
||૧૦||
||૧૧||
||૧૨
119311
119811
119411
||૧૬।।
www.jainelibrary.org