________________
કવિએ “સ્વાધ્યાય' શબ્દ પ્રયોગ કરીને રાત્રિભોજનનો ત્યાગ એ આત્માના વિકાસ માટેનું સોપાન છે એમ જણાવ્યું છે. સક્ઝાય એટલે સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે સજઝાયના વિચારોનું આત્મલક્ષી-ચિંતનમનન અને ધર્મ પુરૂષાર્થ દ્વારા આચારધર્મનું અનુસરણ. પ્રત્યેક સઝાયનો આ અંતરંગ વિચાર આત્મસાત્ કરવાથી આત્માના વિકાસ તરફ ગતિશીલ થવાય છે.
૫. રાત્રિભોજનની સઝાય
હેમવિમલસૂરિ અવનીતલે વારુ વસેજી કુંડિલપુર ઉદાર, શેઠ વસે ધર જાણીઈજી વિવસાય કરે અપાર રે. ||૧|| માનવી રાત્રિભોજન નીવારિ જે નરનારી છાંડસઈજી, તે તરસે સંસાર રે માનવી રાત્રિભોજન નીવારી. રંભા ધરણી રૂઅડીજી, પુત્ર સલુણા દોય, હંસકુમર ભાઈ વડોજી લહુડો કેશવ હોય રે.
//રી એક દિન રમતા ભેટીયાજી સૂરિ શીરોમણિ રાય, ધર્મઘોષ નામે નમીજી વંદી આનંદ થાય રે.
|૩|| સૂરિ ભણે રમણીતણાંજી, ભોજન છેડે જેહ, તે નરિ સુર સેવા કરેજી મુગતિ નહિ સંદેહ રે.
||૪|| દોઈ કુંવર વ્રત ઉચ્ચરેજી શ્રી ધર્મઘોષસૂરિ પાસ, રયણી ભોજન કિમ ટલેજી પૂછે મન ઉલ્લાસ રે.
//પી રાત્રે રાંધ્યું દીકઈ જિમેજી, તેલ તુજને દોષ રાત્રે રાંધ્યું રાત્રે જિમેજી, તે બહુ પાપ પોષ રે.
||૬||
ક વીર ટિ શર્ટ હરિ હરિ હરિ હરિ હિ ફિ હિ કિ વીર છ રિ હિ કિ |
૧૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org