________________
ઘુવડ ગૃધ પંખી તણાં ચામાચીડ માંઝાર રે, એ આદિ ભવ તે લહઈ જે કઈ રાત્રિ આહાર રે.
એ ઉપર સુણજ્યો કથા કુંડનપુર એક દીપઈ રે, શેઠ જશોધર સિંહા વસઈ ધનઈ ધનનંદનઈ જીઈ રે.
ધરણી રંભા તેહની હંસ કુમર સુત મોટો રે, બીજો સુત છે તેહનઈ કેશવ નામઈ છોટો રે.
રામતિ રમતાં એક દીનઈ ધર્મઘોષસૂરિ દીઠા રે, ભાવપ્રભ કહૈ દોઈ કુમરનઈ નયણે અમીય પઈઠા રે. ઢાળ - વારીરંગ ઢોલના - એ દેશી
11211
Jain Educationa International
11311
આચાર જઈ નમી કરી હો લાલ સુણઈ દેશના બાંધવ દોઈ રે, રયણીનું ભોજન પાપ છઈ જે નરકઈ તેડા હોઈ રે.
ટેક
ગુરુ
કહે રાત્રિભોજન તણાં હોય જેહવા પાપ તે એહવા ન કોઈ રે. ॥૧॥ રાતિ રાખ્યું દીસઈ જિમઈ હો, તેહમે લાગૈ દોષ અશેષ રે, રાત્રિ રાધ્યું, રાત્રિ જિમઈ હો, તેહથી વાધઈ પાપ વિશેષ રે. ॥૨॥ દીસઈ રાંધ્યુ રાત્રિ જિમઈ હો, તેહમાં દોષ લાગઈ છે અપાર, જીવ સંહાર હોઈ ઘણો હો તેહવી પ્રાણી ભમઈ સંસાર રે.
૧૨૩
||૪|
11311
દિવસે રાધી દિવસે જિમઈ હો, આદી અંત તજઈ ઘડી દો દોઈ રે, વલી અંધારઈ જિમઈ નહી હો, ઈમ જાણઈ વિવેકી સોય રે. ॥૪॥
For Personal and Private Use Only
||૫||
સાંભલી ઇમ બઈ બાંધવે હો, રયણી જિમણ વિરમ વ્રત લીધા રે, શ્રી ભાવપ્રભસૂરિ કહૈ હો ધનતે ઈમ સુકૃત જિણઈ કીધ રે.
11411
•
www.jainelibrary.org