________________
યજુર્વેદ માંહે ઈમ ભાંખ્યું, માસ પખ્ત ઉપવાસ. સ્કંદપુરમે દિવસે જિમ્યાનું સીત તીર્થ ફળ ખાસ.
શ્રી કૃષ્ણ મહારાજની પણ રાત્રિભોજનને મહાપાપ કરીને ત્યાગ કરવા જણાવે છે.
રાત્રિભોજનના પાપની માહિતી આપતાં કવિએ જણાવ્યું છે કે
આલ એકાવન રાહે ભવે પરનારીનું પાપ રે, એકસો નવાણું ભવે તે હવે નિશિભોજન પાપ રે, તેહથી અધિક સંતાપ રે.
કવિ જણાવે છે કે
રયણી ભોજન સેવતાં નરભવે પશુ અવતાર રે.
રાત્રિભોજન નરકનું દ્વાર છે તેમાટે ત્રણ મિત્રનું દૃષ્ટાંત ઢાળ ૩૪માં આપવામાં આવ્યું છે. આ દૃષ્ટાંત એ કથાનુયોગ દ્વારા તત્ત્વની કઠિન વાતો ભવ્યાત્માઓને સમજાવવામાં ઉપકારક છે. કથાનો આનંદ આબાલ ગોપાલ સૌને રૂચે છે એટલે કથા સાંભળવામાટેની જિજ્ઞાસા રહે છે. જિજ્ઞાસા પૂર્ણ થતાં સત્ય તત્ત્વ સમજાય છે એ કથાનું વિશિષ્ટ ફળ છે.
સજ્ઝાય - ૩
(આદી જિનેસર વિનતી - એ દેશી)
વીર જિણંદઈ ભાસીયા પંચ મહાવ્રત વારૂ રે, વ્રત છઠું રયણી તણું ભોજન તજવું દીદારૂ રે. રાત્રી ભોજન ભવી વારીઈ તારીઈ નિજ આતમ નઈ રે, હારીઈ વિ નરભવ લહી ધારીઈ જૈન ધરમ નઈ રે.
Jain Educationa International
૧૨૨
||૪||
For Personal and Private Use Only
11911
ટેક
www.jainelibrary.org