________________
શિક હરિ હરિ ક વીર ક ક ક ર હરિ હરિ હરિ વીર
(દૌ દૌ નગારા વાજીયા ઢોલાવડીલે છે નવરંગખાન, મારા નાજૂક ઢોલા મારી લેસ્યૌ રે મૃગાનયણી નો હાડો એ દેશી) બે બાંધવ ઘરે આવીયા વારૂ હંસકેશવ ગુણવંત, છઠ્ઠી વ્રતના ધારી જિણઈ છાંડ્યું રે રમણી ભોજન છાંડ્યું. ટેક ભૂખ લાગી ભોજન દીઉ વારૂ જનનીનઈ તે કહંત તેના દિવસો તો ચાર ઘડી અછે વાર પુત્રનઈ કહૈ તવમાય, તિવાણાં ભોજન જો આપીઈ વાર રીસ કરઈ તુમહતાય. રો. પાંચ દિવસ ઈમ લાંઘણ્યા વારૂ પણિ તે રાતિ ન ખાય, કાંહે માવિત્ર રાત્રિ જિમો વારુ નવલી રીતિ ન થાય. ||૩|| ભૂખ પીડા સહી નવિ શક્યો વારૂ કરઈ ભોજન નિરા હંસ, સાપ ગરલ માંહિ ગલી વારૂ વિષમ વ્યાપ્યો વિષ અંશ. ||૪|| વહીવનમાં કેશવ ગયો લાલા વડહેઠલ કરયો વાસ, યક્ષઈ વ્રત ચૂકાવવા લાલા રચીલું નગર એક ખાસ. // પી ઉગવાઉ સૂરજ કારિમો લાલા કેશવ નઈ કહઈ યક્ષ, સહુ માણસ ભોજન જિમઈ લા, તું કિમ ન કરઉ ભક્ષ. ||૬ll કાંઈક કારણ જાણિનઈ લા, કેશવ નિશિ ન જિમત, ભાવપ્રભ રાતિ જિમણ તજઈ પાપ કહીઈ તેહ મહંત. | ||
ઢાળ - ૩
(દાન કહઈ જગિ હું વડો - એ દેશી) કુંવર કહઈ યક્ષરાજનઈ અમે નવિ જિમીઈ રાતિ, સુગુણા વ્રત લીધું અડે ગુરુ કન્ડે તજીઈ એહની તાતિ.
(૧૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org