________________
તે ઉપરે ત્રણ મિત્રનો, ભાખ્યો એક દૃષ્ટાંત રે; પડિકમણા સૂત્ર વૃત્તિમાં, તે સુણજો સવિ સંત રે; જિમ ભાંજે તુમ બ્રાંત રે, શિવ સુંદરી કેરાં કંત રે, જિમ થાઓ ભવિ ગુણવંત રે.
||ી . ઢાળ - ૩ (સિદ્ધારથના રે નંદનવિનવું-એ દેશી) એક કુલ ગામે મિત્ર ત્રણ વસે, માંહો માંહી રે નેહ; શ્રાવક ભદ્રક ને મિથ્યામતિ, આપો આપ ગુણ ગેહ; ભવિ નિશિ ભોજન વિરમણ વ્રત ધરો.
|૧|| જૈન આચરજ એક દિન આવીયા, વાંદીને સુણે વાણી; શ્રાવક કુલથી ભાવ થકી ગ્રહે, અભક્ષ સકલ પચ્ચખાણ. //રા ભદ્રક નિશિ ભોજન વિરમણ કરે, સહજે આણી નેહ મિથ્થામતિ તે નવિ પ્રતિબુઝીયો, કુડ કદાગ્રહ તેહ. ||૩ી શ્રાવક ભદ્રક સંગતિથી થયો, સકલ કુટુંબ વ્રત વંત; એક દિન રાજને યોગ તણે વશે, જમી ન શક્યા ગુણવંત. //૪ સંધ્યા સમે તે ઘરે આવીયા, બિહું ને કહે પરિવાર; ભદ્રક નિશ્ચળ ભાવે નવિ જમ્યો, શ્રાવક જમ્યો તેણી વાર. પા. યૂકાપાતે જલોદર તસ થયું, વ્રત ભંગે હુઓ પાત; વ્યાધિ પીડયો મરીને તે થયો, કુર માંજારની જાત. નદી શ્વાને ખાધો પ્રથમ નરકે ગયો, લહેતો નારક દુઃખ; ભદ્રક નિયમ તણા પરભાવથી, સૌધર્મ સુર સુખ. /૭થી
(૧ ૧૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org