________________
ત્રુટક : જાણ હોય તે ઈમ વલી જાણે, અસ્ત થાય જબ સૂર; હૃદય નાભિ કમલ સંકુચાણે, કિમ હોય સુખપૂર; યજુર્વેદ માંહે ઈમ ભાખ્યું, માસે પખ્ત ઉપવાસ, સ્કંદ પુરાણએ દિવસ જિમ્યાનું, સાત તીર્થ ફલખાસ.
ઢાળ ૨
(બીજી અશરણ ભાવના - એ દેશી)
પર શાસનમાંહી કહ્યું, રયણી ભોજન પાપ રે; દોષ ઘણાં છે રે તેહમાં, ઈમ ભાખે હિર આપ રે; વેદ પુરાણની છાપ રે, પાંડવે પૂછે જવાબ રે, એ તો પાપનો વ્યાપાર રે, રયણી ભોજન પરિહારો.
ભવ છઠ્ઠું લગે પારધી, જે તું પાપ કરેય રે; તે એક સરોવર શોષતાં તે એકસો ભવ જોય રે; એક દવ દીધે તે હોઈ રે, એહ સમ પાપ ન કોઈ રે. એકસો આઠ ભવ દવ તણા, એ કુવાણિજ્ય કીધ રે; એકસો ચુમાલીશ તે ભવે, કુડું આળ એક દીધ રે.
આલ એકાવન સો ભવે, એક પરનારીનું પાપ રે, એકસો નવાણું ભવે તે હવે, એક નિશિ ભોજન પાપ રે; તેહથી અધિક સંતાપ રે.
તે માટે નવિ કીજીયે, જિમ લહિયે સુખ સાર રે; રયણી ભોજન સેવતો, નર ભવે પશુ અવતાર રે; ચાર નરક તણાં દ્વાર રે, પ્રથમ તે એ નિરધાર રે.
ઘઉં ટ
Jain Educationa International
૧૧૭
For Personal and Private Use Only
11211
||૧||
11211
11311
||૪||
11411
www.jainelibrary.org