________________
//૪
પાતિક પોઢાં એહના ભાખ્યાં, રાયણી ભોજન કરતાં; બહુ વિધ જીવ વિરાધન હેતે, એહ અભક્ષ્ય ભણિજે, પ્રત્યક્ષ દોષ કહ્યા આગમમાં, ભવિતે હૃદય ધરીજે. ||રા મતિને હણે કીડી, વમન કરાવે માખી; લૂતાથી કોઢી, જલોદરી જા ભાખી, ગળું વીધે કાંટો, વાળ હોયે સ્વર ભંગ; સડે દેહ ગિરોલે, વિછીએ તાલુ અંગ. ત્રુટક અંગ ઉપાંગે હોય વળી હીણો, જો આવો વિષ જાતિ; દષ્ટ દોષ ઈહ લોકે જાણો, પરભવે નરકે પાત; દોય ઘડી પરભાતે સાંજે, ટાળી કરો આહાર; નોકારસી તણું ફલ પામો, સંભાલો ચોવિહાર. દેવપૂજા આહૂતી, દાન સરાધ સનાન; નવિ સૂઝે રાતે, તો કિમ ખાઓ ધાન; આચમન કરતાં, પવિત્ર હોય નવિ તેહ; નિશિ ભોજન કરતાં, લહે અવતાર તે એહ.
//પી ત્રુટક : એહ અવતાર જ છુક મંજારી, કાક ગ્રધ્ર અહિ વિંછી; વડવાગુલ સિંચાણ ગિરોલી, ઈત્યાદિક ગતિ નીચી; હંસ મોર પિક શુક ને સારસ, ઉત્તમ પંખી જેવ; રાત્રે ચણ ન કરે તો માનવ, કિમ ખાઓ અન્ન તેહ. Hell. ઈમ જાણી છંડો, નિશિ ભોજન ભવિ પ્રાણી; એ આગમ માંહી, વેદ પુરાણની વાણી; દિનકર આથમતે, પાણી રૂધિર સમાન; અન્ન માંસ બરાબર, એ માર્કડ પુરાણ.
/૭ી
હરિ હરિ વીર વીર વી વીર ફિ વીક છીક કિર ઉ ર વીર છી છી છી છી છી ફિ|
(૧ ૧ ૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org