________________
હર હર
મન સુધ સારદ માતનો ધરતાં નિશદિન ધ્યાન, કલિદાસ પર કહિ હલો આઉ જાણો ઉપમાન.
પંચ મહાવત પરગણ ભાખ્યા શ્રી ભગવંત, શિવસુખના દાયક સહુ અનુક્રમે એકંત.
ઈમ છઠો પિણ વ્રત છે રાત્રિભોજન રૂપ, વીર જિણંદ વખાણીયો દાખુ તાસ સરૂપ.
અંતઃ
રાત્રે ભોજન ટાલો ભવિયણ રે શ્રાવકનો આચાર, વ્રત ફલ દીસે ઈણ વ્રતના રે સાસો નીહી લગાર.
શ્રી ખરતરગચ્છ નાયક દીપતોરે શ્રી જિનચંદ સુવરતમાન, દિનદિન વધતી કલા રે શિશિ જિમ વિસવાવીસ.
શ્રી વાચક માન વિજય નામે વડારે તાસુ શીષ સુખદાસ, વાચક કમલ હર્ષે કહ્યો રે એ સંબંધ ઉદાર.
અધકો ઓછો ઈહાં આણીયો રે મિચ્છામિ દુક્કડતાસ, ભણતાં સુણતાં ભાવે ધરી ભલે રે વાઘે વિધા વિલાસ. સતરેસે પચાસે વચ્છરે રે મનરંગ મગસર માસ, લણકરણ સર મેં કીધી ચોપાઈ રે મન ધર અધકો ઉલાસ.
જં લગ વસુધા સાગર તાં લગે રે અવિચલ રહેજો એમ, રાત્રિભોજન વ્રત પાલ્યાં થકાં રે દિન દિન લહિયે ખેમ,
દર વર
Jain Educationa International
૧૧૩
For Personal and Private Use Only
• વારે વ
11211
11311
||૪||
તાલા
||૧૦||
||૧૧||
||૧૨॥
119311
119811
! વટ વ
www.jainelibrary.org