________________
દિક ક ક ર હિ હ હ ક ક ક ક ક ક ક ક ર ર ર ર
|
અમરસેન જયસેન નિરાંદા, પાયા પરમાણંદાજી, જયસેના રાણી સુખકંદા, જસુ સાખી રવિચંદાજી. Tીફી ધ. સાધુ શિરોમણની ગુણગાયા, સગલાં રે મનભાયાજી, જનમ સફલ તિહાં કીયા, મિલી સુગર મિલાયજી. //૪ સંવત સત્તરસે તેવીસે હે જેહે હીયડો હરસેજી, મિગશર વદ છઠવાર બુધ, દીધી દિવસે ચોપી કીધીજી. //પા શ્રી ખરતરગચ્છ દિગંદો, ઉદિયા પુનિમ ચંદાજી, આચારિજ જિણલબધસુરંદા, શ્રી જિનહરખ સૂરીંદાજી. //દી શ્રી જિનહરખ સૂરંદસું સીસે, સુમતિહંસ સુજનીશજી, પદમ ઉવજઝાયે ધરે નિશદીશે, ભાસે વિસઈ બાવીસઈજી. શા વિમલનાથ જિન પ્રાસાદે, જય તારણ શુભ સાદજી, રિધિ સિધિ સદા આણંદઈ, સંઘ સકલ ચિરનંદજી. ||૮ી.
ધન. ઈતિ શ્રી રયણી ભોજન ચોપાઈ સંપૂર્ણ
૯. રાત્રિ ભોજન ચોપાઈ ખરતરગચ્છના જિનચંદ્રસૂરિના શિષ્ય માનવિજયના શિષ્ય કમલ હર્ષની રાત્રિભોજન ચોપાઈ સં. ૧૭૨૦ની પ્રાપ્ત થાય છે. તેની સંક્ષિપ્ત નોંધ નીચે પ્રમાણે છે. આદિ : શ્રી વરધમાન જિણ વંદિયે અતુલ બલિ અરિહંત, મદપ્રમાદ ભય અઢાર દૂષણ વરજિત અતિશયવંત. ||૧||
-
-
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org