________________
જંબુ. ચેલસ ઘર તિહાં ચોટે, ચોલાવટ સંગ, અહિ નાણે અમરાવતી, માંડી મનરંગ.
જંબૂ. ધરમ વિસન જન આગલા, લોભી જસ લઈણ, સકજા પર ઉપગારને, હઠીયા એક હયણ.
જંબૂ. સૂંસ શબ્દ જસ બોલવે, રાજા રણસિંહ, અમરસેન ભલે ભૂપતિ, દિન દિન વરદીહ. જંબુ. દોહગ દાલિદ્ર દૂમણો, મારે એકણ મૂણ, સારણાગતિ સાધારણો, સતપૂરખાં પૂટ.
જંબૂ. પતિખ બંધવ પરગડો, તપ તેજ દિણંદ, પરજા પાળે ન્યાયરું, સૂરગેઈ જ્યું ઈંદ.
બૂ. રાણી અનજસા સતી, નિકલંક નરદેહ, પતિતીગતિ ગુણ આગલી, પીઉશું સસનેહ.
ધન ધન જે નર વ્રત એ પાલે, ભોજન રયણી ટાલેજી, નવ નવ તૂર સરસ તિહાં બાજે, વિલસે લીલ વિલાસેજી. ધન. રાત્રિભોજન દોષ દીખાયા, દીનાનાથ બતાયાજી, અલસમ નામ તિહાં રાહેવાયા, દિન દિન તૈય સવાયાજી.
Jain Educationa International
૧૧૧
લોટ વટ
For Personal and Private Use Only
||૪||
llll
ગાથા ૭નો અર્થ : એ રાજ્યમાં દુઃખ, દુર્ભાગ્ય, દુમનો કોઈ ન હતો ફક્ત કણ – અનાજ ને જ કૂટવામાં આવતું તેથી કણ માટે મારો કૂટો શબ્દો વપરાતો. અલકાંરિક ભાષા છે.
ઢાળ ૨૪ (ધન્યાશ્રી) એ દેશી
11411
113 11
11611
[૫૮]]
||૧||
તારા
•
www.jainelibrary.org