________________
-
ઉત્તમ પંખી જે જેતલા, રાતે ચૂન ન ત્યે તેતલા, રાતે હિરણે છોડી ચાર, રાત્રે ભોજન માણસ વાર. |૧૦થી ઘૂઘૂમિનકી અહિ કાગલા, ગીદડ શૂકર સાવરકલા, વિછુ ગિરલોહિ અવતાર, રાત્રિભોજન કરી અવતાર. ૧૧/ રાત્રિભોજનનો પરિહાર, તિણ કીધો સફલો જમવાર, શ્રી સૂમતિહંસ કહે ઉવજઝાય, સાંભળજો આગલ મન લાય.// ૧રી/
દુહા તપ જપ સંજમ ખપ કરે, કરે અહિનિશ ધ્યાન, રયણી ભોજન જે કરે, તે તો સહુ અજ્ઞાન. ચંદ્રાયણ વ્રત હરિ દિવસ, છ માસી તપ જાંહ, વેદમાંહે નિફલ કહ્યો, રમણી ભોજન જાહ.
નારા ઈહાં દૃષ્ટાંત અનેક છે, ભાંખ્યા શ્રી ભગવંત, અમરસેન રાજાનરો, સુણજ્યો મન એકત.
Iકા ઢાળ: ૨ (શીખનો ચેલનાં) એ દેશી જંબૂદીપ વખાણીયે, દીપાંવિશદીપ, મેરૂ વિરાજે છે વિચ, વિચ મોતીયું સીપ.
|૧|| જંબૂદેસાં સિરહર દીપતો, વસુધા વસુદેશ ધારાતિલક ધારાપુરી, નહીં પીસૂન પ્રવેશ.
||રા. જંબૂ સતિ પરઈ લખમી તિહાં, માંડ્યો થિર રહેવાસ, સાત ભૂમી સુખદયણ નઈ, ઊંચા આવાસ.
|૩ી.
વીર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર
.
૧૧૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org