________________
( પ્રકરણ ૩ ) સત્રિભોજન સક્ઝાય રચનાઓના સંદર્ભમાં
આ વિભાગમાં રાત્રિભોજન ત્યાગનો મહિમા અને તેનાથી પ્રાપ્ત થતી દુર્ગતિની માહિતી દૃષ્ટાંત સાથે આપવામાં આવી છે.
૧. રાત્રિભોજનની સઝાય સકલ ધરમનું સાર તે કહિયે રે મનવંછિત સુખ જેહથી લહિયે રે, રાત્રિભોજનનો પરિહાર રે, એ છઠું વ્રત જગમાં સાર છે. મુનિજન ભાવે એ વ્રત પાસે રે, રાત્રિભોજન ત્રિવિધ ટાલો રે../૧ દ્રવ્ય થકી જે ચારે આહાર રે ન લીએ તે રાત્રે અણગાર રે, રાત્રિભોજન કરતાં નિરધાર રે ઘણાં જીવનો થાય સંહાર રે. /રા દેવપૂજા નવિ સૂઝે સ્નાન રે સ્નાન વિના કિમ ખાઈએ ધાન રે, પંખી જનાવર કહીએ જેહ રે રાત્રે ચુંણ નહિ કરતા તેહ રે. [૩] અન્ન તે કલ ધ્યાનમાં જસ મનવર્તે તે ગુરૂ તારણહાર રે, માર્કંડ ઋષીશ્વર બોલ્યા પાણી રે રૂધિર સમાન તે સઘલાં પાણી રે, માસ સરખું જાણો રે દિનાનાથ અસ્ત થાયે રાણો રે. | |/૪ સાબર સુઅર ઘુવડને કાગ રે મંજાર વિછુ નેવલી નાગ રે, રાત્રિભોજનથી એ અવતાર રે, શૈવશાસ્ત્રમાં એ રહ્યો વિચાર રે.પાાં જાકાથી જલોધર થાય રે કીડી આવે બુદ્ધિ પલાય રે, કરોળિયાવડો જો ઉદરે આવે રે કુષ્ઠ રોગ તે નરને થાવ રે. દર શ્રી સિદ્ધાંત જિન આગમ માંહી રે રાત્રિભોજન દોષ બહુ તાંહી રે,
વીર ટ ટ ર ર ર ર ર ક ક ફિ રિ ર ર ર ર ર ર ર ર કિ
૧૧૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org