SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ગંગા જિમનાં બહુ ગુણ ભરી નદી નર્મદા ગોદાવરી સીતાનિ સીતોદા સ્વામિ પાપ મહા મલ નાસિ નામિ /પા સિપ્રા વિપ્રા અઈરાવતી સિંધુ નદીનિ સાભરમતી કાબેરી સરસતિનિ મહી એ પવિત્ર તે ગાઢી કહી દો સૂર્યદેવ જો અસ્તગત જાઈ રુધિર સમુ તેહનો જલ થાઈ || શ્રી ભારથિ એ બોલી સાખિી તોહિ કાં ન ઉઘાડો આંખિ liણી રવિ મંડલ અસ્તાચલ મિલઈ ! અંધકાર પુસુવિ આફલિા આમિષ અન્ન નવિ હિડિ કોઈ એહજ ચિંધ વિચારી જોઈ ll૮. એક કરઈ તપ એકાદસી હરિ જાગરણ કરિ ઉલ્હસી ચંદ્રાયણનિ પુષ્કર યાત્રી ષટ માસી કહિ એક જ પાત્ર 'લી. સો દિન ભોજન રમણી જમિ. એઝ ન પામઈ તે વલી કિમિ ! પૂર વલ્ય કીધું પ્રમાણ I બોલિ એવી જુગતિ પુરાણ /૧ળી રાતિ જિમવા કેહી બુધિ | રાતિ સ્નાન ન થાઈ સુધિ રાતિ પિતર જ પિંડ નવિ લહિરાતિ તરપણ કાંઈ નવિ કહિ ૧૧ રાતિ સોઝિ ન પામિં દાન | રાતિ દેવ ન પૂજાઈ માંના રાતિ નવિ જાએવું માગ તો કિમ રાતઈં ભોજન લાગિ ૧રા પ્રત્યક્ષ દોષ વલી સાંભલો . હઈઈ માણો કાંઈ આમલો જાણિઉં કરસિ સહુઈ આપણું ! પણિ તોહિ થોડે રૂડું ભણું /૧૩ - વલી નિશા ભોજનના ફલ કહઈ ! કરઈ તે આઠઈ ભવ લહઈ ! સ્વાન સૂકર બિલાડા કાગ ! ગોહ ગિફુલી વીછી સાપ /૧૪ માખિ સહિત જિમાઈ અન્ન ! તો તત્પણ થાઈ વિમન્ના કીડી ૧૦૫) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005331
Book TitleRatribhojan Mimansa
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRupaben Astikumar Shah
Publication Year2013
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy