________________
જાણીને સુદૃષ્ટિજનોને રાત્રિભોજન નિષેધ નિમિત્તે સર્વને જ્ઞાન આપવું.
બીજી આવૃત્તિમાં રાત્રિભોજન “પરિહાર' શબ્દ પ્રયોગનો શીર્ષકમાં સમાવેશ થયો છે અને આરંભમાં બીજી આવૃત્તિનું પ્રયોજન દર્શાવ્યું છે.
૭. રાત્રિ ભોજન રાસ આ રાસની આરંભની પંક્તિઓ પૂ. જિનસુંદરસૂરિની રચના સાથે સામ્ય ધરાવે છે. અમરસેન - જયસેનની કથા સમાજમાં વિશેષ લોકપ્રિય હતી એમ જાણવા મળે છે. ખરતરગચ્છના સાધુઓએ રાત્રિભોજન ત્યાગના વ્રત માટે સમાજમાં અનુમોદનીય પ્રચાર કાર્ય કર્યું છે એમ ઉપલબ્ધ કૃતિઓથી જાણવા મળે છે.
નમૂનારૂપે આરંભ અને અંતની પંક્તિઓ નીચે પ્રમાણે નોંધવામાં આવી છે.
પણમતિ ગણહર ગોયમરાયા સમરીઅ સરસતિ સામણિ પાય / રમણી ભોજન દોષ વિચાર I બોલિસ તે સાંભલો સુવિચાર.
એહજ મનિ અવધારો જુગતિ | માણસ ઢોર કસી છિ વિગતિ / રાતિ દિવસ ચરતો જન રહઈ ! વિરતિ નિ રતિ કેહી નવિ લહઈ ||રા.
દીહ તણ જે પુતરા ઓરિ દ્રાર્થેિ કિષ્ઠિ નહી આહાર તેહનું એવા જ ગુણ સરૂપ ! માણસ ફીટી રાક્ષિસ રૂપ //all
જે છિ મહી અલિગાઢા જાંણા જોઉં ન આગમ વેદ પુરાણ તેહ માંહિ છેિ મોટા દોષ ન તો નિસિ ભોજન કેહો પોષ ll
દિક કિ જ કે બ્રીડ રીડ કિ કિ જડ કિ કિ કિ કિ કિ છૂક છૂક છૂક |
(૧૦૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org