________________
વહરી જૈ તે વસ્તુ વિચારી લહીઈ જેહમાં લાભ, તન મન જોવન જાંણો તેહવો જિમ અણીયઈ જલડાલ રે. ૧૨ રયણી ભોજનના ઘણ રાહ જૂનાં છઈ જગિ જાંણ, અણસારે તેને એ વિરચ્યો સગવટિ વરણ સુજાણ રે. ૧૩ શ્રી અંચલગચ્છ સૂરિ શિરોમણિ ભટ્ટારક વડભાગ, શ્રી (અ)મરસાગર સૂરીશ્વર સુંદર જસ લડીજે સોભાગ રે. ૧૪ આજ્ઞાધર એહના અણગારહ પંડિત પ્રબલ જગીસ, શ્રી નેમસાગર સાધુ શિરોમણિ સુવિહિત તેહના સીસ રે. - ૧૫ શ્રી શીલસાગર સુજસ સવાઈ સહગુરુને સુપસાઈ રાસ રચંતાં અમૃત સાગર પ્રભુતા દોસતિ પાઈ રે. સરસઈ ત્રીસઈ સંવટ્ઝરિ વિજય દરમિ ગુરુવારિ ત્રીજો ખંડ થયો તીહાં પૂરણ ઈણિ પરિપુરિ અંજારિ રે. અલપમતી હુ તઈ કાંઈ એહમાં જૂઠ કહ્યો મઈ જેહ, મિથ્યા દુષ્કૃત મન સુદ્ધિ હોજયો શ્રી સંઘ સાખઈ તેહ રે. સાંભળતાં ભણતાં સુખ સંપતિ ફર્લો મનોરથ મા આણંદ, હરખ સદા એ અનિશિ ચતુરપ ચોસાલ રે.
૧૯ ઈતિરયણી ભોજન રાશિ તૃતીય ખંડ સંપૂર્ણ. સર્વ ગાથા ૯૨૫, સર્વ ઢાલ ૪૪, સર્વ શ્લોક સંખ્યા ૧૫૬.
દુહા અમરસેન અંગજ સહીત આખું સાંભલિ એમ, અનુપમ લાભ ઈસ્યો હુંઈ અછઈ તો સહી કરવો તેમ.
૯૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org