________________
ક ર ર ર ર ર 8 8 8 8 8 8 8 ર ર ર ર
|
હરખ ધરી નિતુ કરતા હૂઆ પૂજા સત્તર પ્રકારી, સ્નાત્ર મહોચ્છવ સુવિહત સુંદર સતરમ જિન સુખકારી રે. પૂજ્યા નિન ફલ તિણ હી જ પામ્યાં મહીપલિ મંગલમા(લ) સુરનર સિવ સોખ્યાદિ સુપ૨ે લહિયૅ તેવી જ લાલ રે. જિનપૂજા વિણ જાણો નિશ્ચઈ વાદ પડ્યા વિગ કરાતાલ, હાથ ઘસતાં જાયૈ હીર ઈમ હી જ નરભવ આલ રે. તન મન ઈક ધ્યાન ધરતાં જિનવર કેરી જાંણ, આણ વહેતા અહનિસિ અંગઈ સુવિવેકી સુપ્રમાણ રે. લાખ સંવછર સાધિક લીલા સાવક ધરમ સવાયો રે, અનુક્રમિ ક્રમિ પાલી એણે સવિ હું પરિ સુખ પાયો રે. એક ભાગ પલ્યનો તે ઊપરિ પાંસઠ લાખી પ્રત્યખી સહસ નિયાશી રાત દોઈ સાધિક સૂત્ર સિદ્ધાંતે સાખિ રે. હુઆ વરસ સમંધહ હુયઈ અમરસેન અંગ જાત, જયસેનત રમણી જયશેના વરત્યાં એહની વાત રે. એહવું જાણી ઉત્તમ પ્રાણી લાભ અનંતો લેખીત, માસમે તુમ્હ ભોજન ટાલો દૂષણ સબલા દેખી રે. પંખી યુગલ એ પામ્યા જિણિ પરિ પેખો ફલ પરતક્ષ, વિરમણ રયણી ભોજન વિરતઈં અનુપમ લાભ અલક્ષ રે. ૧૦ દેખાડ્યા લવલેસહ દૂષણ ઈહાં તો દેખો એમ, સમઝી ભવિયણ કરિયો સુપરિ નિશિ ભોજનની નેમ રે. ૧૧
બ્રિટિશ વીર ક હ
ર ર ર
ર ર ર
ર ર ર ર
ર ર ર
|
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org