________________
૨
કીડી સહીત જિમાઈ જો કિન્હે રે, તો બલબુધિવંતાં બુધિ જાઈ રે, જૂ ખાધા વલી થઈ જલોદરુ રે, વાધઈ પેટ વડો વિલલાઈ રે. કુષ્ટ કરે તિમ તનમાં કારમો રે, સીલસ થાઈ સારે અંગિ રે, કોલીયવાડો જો આવઈ કિમ્પે રે, ભોજન કરતાં નવનવ ભંગ રે. ૩ તમા સમઈ તિમવલી જાંણો તુરત રે, જો વલી વીંછી કિણહી વિયોગ રે, ભષ્ય કરાયઈં ભોજનમાં ભિષ્યો રે, તો તસુ સમજ પાલસ રેણ રે.
વાલ ગલાઈ તો બેસેંગલૂ રે, કાંટે વિધાયે ઈ તિમ કંઠિ રે, સ૨પાદિકનો જ વલી સૂંઘીઉ રે, ગરલ પંડ્યુ અધકોઈ ગંલગધિ રે.૫
ન પડઈ નિરતિ કિસિ નિશિ સમઈ રે, વિસ કાર્યણ વલી કોઈ ધિજાંણ રે, ઈમ જાણી ઉત્તમ નર આદરો રે, ભોજન ઉદ્દયશ્રી ભાણ રે.
નિશિ ભોજન ભૂંડું નિશ્ચય તછ્યું રે, અનરથ ખાંણી પાપ અઘોર રે, તિણિ કારણ ઉત્તમ પ્રાણી તુમ્હે રે, કોઈ મકરસ્યો એહની કોર રે. ૭ વરજિતા ઈંક ઉત્તમ પક્ષિયા રે,
ન કરઈ ચૂણમય દિનિ બંધ રે,
શુક પંખી વલી મોર સુંહામણા રે, હોલા કાબર ચાતક હંસ રે, ઈત્યાદિક સહુએ દિન આથમ્યાં રે, અનુગ્રહ ન કરે ભોજન અંસ રે.
રાસની અંતિમ પંક્તિઓ
ઢાળ ૨૧મી રાગ ધવલ
(રાગ : ધન્યાસિરી) દીઠો દીઠો રે વામાકો નંદ દીઠો - એ દેશી ગાયો ગાયો રે ગિ જયણા ધરમ જગાયો ભૂપતી કુમર લિ-વડભાગી, વારો ભલ વરતાયો જગ જયણા ધરમ જગાયો.
Jain Educationa International
૯૨
For Personal and Private Use Only
www.jainelibrary.org