________________
ર કિર થી છ છ હિ કિ કિ દર ફિર હરિ હરિ કિ ઈટ પર ર કિ |
તિમલી જ વલી દાખ્યો તિહારે, અસનાદન આમષ્ય સરિખો, સૂરિજ સંચરયા રે, અસ્તાદ્રો અપલક્ષ. ચંદ્રાયણ તપ સુંદરયું રે, વિધિ વિધિ પર વિચિત્ર. એક કરઈ એકાદસી રે, હરિ જાગરહિત જાણિ, રયણી ભોજન રાચતાં રે, એહના ફેલ અપ્રમાણ. દોષાદોષ ઘણા કહ્યા રે, મતિબુદ્ધિગતિ મુરખાય, પિંડ પિતર પામે નહીં રે, સ્નાને સુધ ન થાય. તર્પણ કો ન લહઈ તિહાં રે, ઉષા દાન અસુધ, દેવ પૂજા દીયે નહીં રે, નિસિમાંન નિષિધ. તિણિ કારણ ભવિયણ તુમ્હ રે, અંતર નિરખો આંખિ, કિમ ભોજન કરીશું કહો રે, યામિની પડિયાં જાંષિ. પરતિખિ અવગુણયા ધરો રે, પ્રચંડ કાસલ મનથી કાટિ નંઈ રે, ધિરજો વાત વિતંડ. જાયું તાં કરસ્યો જરુરે, સહુએ નિજ સંસાર, અમૃત સાગર ઈમ કહે રે, સુણવો તો પણ સાર.
દુહા ભોજન દિવસ થકી લેજો, જાણો જાણ સુજાણ, કર કંકણ નિરખણ કિસ્યો આરીસા અહીંનાણ.
ઢાળ - ર છે છે હો મુનીવર વિતરણ પણ ચારે એ દેશી ભોજન કરતાં જો તો વીસમઈ રે, માખી કિણિ પરિ આવે માંહિ રે, તો તાંરિત કરાવઈ તેહનઈ રે, વિમનાદિક રોગવસાંહિ રે. ૧
૯૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org